________________
અમૃત કળશ
અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જ્ય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.
પત્રક - ૮૧૯/પૂ. ૬૧૬/૩૧ મું વર્ષ
પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ;
પિછે લાગ સપુરુષક, તો સબ બંધન તોડ. ૬ તૃષાતુરને પાયાની મહેનત કરજો.
અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો.
પત્રક - ૨૫૮/પૂર૯૨/૨૪ મું વર્ષ
અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.
પત્રાંક - ૮૩૯/૫. ૬ર૫/૩૧ મું વર્ષ
• ધ્યાન એ સત્યનું ચિંતન છે, તેમાં સક્રિય બનો અને દિવ્યતાને
અનુભવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org