________________
|| * ||
Jain Education Inter
acador
પ્રેમ, ખીજાનુ' કંઈક ભલુ કરી છૂટવાની તમન્ના. હૈયે સતત પરમાત્માનું સ્મરણુ, પરમાત્મા પ્રત્યે દૃઢ શ્રદ્ધા, ધમ પ્રત્યે અનુરાગ વગેરે સ*સ્કાર અને ગુણેાની અસર શ્રી અમૃતલાલભાઈના જીવનમાં બાલ્યવયથી જ પડી.
પિતાના જીવનના ઊંડા પ્રભાવના લીધે, ઉગતી જવાનીમાં જ તેઓશ્રી માજ-શૈાખથી વિરક્ત બન્યા. સાદાઈને જીવનના શણગાર માન્યા. કાલેજમાં ભણુતા હતા ત્યાં સુધી તેમને પિતાના પ્રેમ, પ્રેરણા અને પ્રાત્સાહન મળ્યાં. પિતાની સમ્યક્ કેળવણીથી તેમનુ અંતર અને ખાદ્ય વ્યક્તિત્વ સુંદર ીતે ખીલતું ગયુ. પિતાના પ્રેમ અને વિશ્વાસને તેમણે પિતાની હયાતીમાં જ તપાવ્યા. એમ કહી શકાય કે ન્યાતમાંથી જ્યાત પ્રકટે તેમ એક ઉદાત્ત જીવનમાંથી બીજી' તેવું જ ઉદાત્ત જીવન ઝગમગી ઊઠયુ',
અભ્યાસ
મેટ્રીક સુધીના વ્યાવહારિક અભ્યાસ તેમણે જામનગરમાં કર્યાં હતા. અને બી. એ. સુધીના ઉચ્ચ અભ્યાસ જુનાગઢમાં કર્યો. જે જમાનામાં કેળવણી પ્રત્યે લેાકાને એછે. રસ અને રુચિ હતાં તેમજ ઉચ્ચ અભ્યાસ કરવા એ સાહસ ગણાતુ, તે જમાનામાં ૧૯૧૮ માં તે ખી, એ. થયા. સસ્કૃત અને ફિલેાસેાફી-તત્ત્વજ્ઞાનના ગંભીર વિષયા લઇ બી. એ. ની ડીગ્રી મેળવી હતી, અમૃતલાલભાઈ સફળ અને યશસ્વી જૈન પ્રાચીન સાહિત્ય સ'શેાધક અની શંકા તેનાં બીજ તેમણે ખી, એ. થવા માટે પસદ કરેલા આ બે વિષયામાં જોઈ શકાય છે,
For Private & Personal Use Only
norance)
॥ ૧ ॥
ww.jainelibrary.org