________________
स्वोपज्ञવૃશિ विभूषितं योगशासम्
॥ ૪ ॥
Jain Education Inter
લેતાં એવા પહેાળાં નસકારાં, પ્રભાવક લાંબા કાન અને મલપતા હોઠ, સફેદ ધાતિયુ અને સફેદ પહેરણ પહેરી ઉઘાડા માથે બેઠા હોય તા દૂરથી જોનારને પહેલી નજરે અમૃતલાલભાઇ કાઈ ઋષિ જણાય. ટટ્ટાર બેઠા હાય અને દુનિયાને વિસરી પેાતાના સ્વાધ્યાયમાં લયલીન હાય અને તેમની સાથે વાતા કરતાં કે તેમના સાન્નિધ્યમાં મૌનપણે બેસતાં જાણે ગંગાસ્નાનના આહ્લાદક રામાંચ અનુભવાય,
સ’સ્કાર, સિંચન
શ્રી અમૃતલાલભાઈના જન્મ વિ. સ, ૧૯૫૦ માં શરદપૂનમે થયા હતા. દિનાંક ૧૪ મી ઓકટોબર ૧૮૯૪ દિવસ રવિવાર, પિતાનું નામ શ્રી કાલિદાસ વીરજી દેાશી માતાનું નામ સંતાકખાઇ. તેમનુ મૂળ વતન સૌરાષ્ટ્રમાં જામનગર પાસેનુ' મેાડા ગામ,
શ્રી કાલિદાસભાઈની આર્થિક સ્થિતિ સામાન્ય. પરંતુ તેમના સસ્કારવૈભવ શેા સમૃદ્ધ હતા. વિશાળ કુટુબની જવાબદારી સફળતાથી ઊપાડતા સંસારના અનેક તડકા-છાંયડામાંથી તે પસાર થયેલા. જેવા કરૂણાળુ હતા તેવા જ તે ઉદારચિત્ત હતા અને અપકારી ઉપર પણ પ્રેમભાવે ઉપકાર કરતા હતા. પેાતાના અભ્યાસ ઝાઝા ન હતા પરંતુ ઉચ્ચ શિક્ષણનું મહત્ત્વ તેમને તે જમાનામાં સમજાયુ' હતુ, અને પેાતાના પનાતા પુત્રને આગ્રહ કરીને કોલેજ સુધીનુ' ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું.
પેાતાનુ' કર્તવ્યનિષ્ઠ અને કઠ જીવન, સહનશીલતા અને ધીરજ, સાદાઈ અને કરકસર, ઉમદા અને ઉચ્ચ ભાવનાઓ, સારા-માઠા પ્રસંગેામાં પણ સદાય હસતા રહેવાના સ્વભાવ, અજાણ્યાએ પ્રત્યે પણ નિઃસ્વાથ
For Private & Personal Use Only
doucanada
जीवन
झरमर
|| ૧૧ ||
w.jainelibrary.org