________________
|| ૧૨ ||
Jain Education Inter
wood0000
૧૯૪૨ માં તેમણે પેાતાના પૂજ્ય પિતાશ્રીની પુણ્યસ્મૃતિમાં પાલિતાણામાં તળેટી પાસેના આગમમ'દિરમાં “શ્રી સિદ્ધચક્ર ગણધર મ`દિર' નું નિર્માણ કરાવ્યું. આ મંગળ પ્રસંગે બ્રહ્મચય વ્રતના અંગીકાર કર્યો. પિતાનું યત્કિંચિત્ ઋણ ચુકવવા રૂા. ૮૦ હજારની માતબર રકમના ત્યારે સશ્ર્ચય કર્યાં. અમૃતલાલભાઇનું સમગ્ર જીવન જોતાં તેમનું આ મંદિરનું નવનિર્માણુ ઘણુ જ સૂચક જણાય છે. અમૃતલાલભાઇએ “શ્રી સિદ્ધચક્ર ગણધર મદિર” અધાવી પેાતાની આત્મભાવનાના મગળ દર્શન કરાવ્યાં છે, સિદ્ધચક્ર એટલે ચેાગનુ' આલેખન અને ગણધર ભગવતા એટલે શ્રુતજ્ઞાનનાં પ્રતીક. અમૃતલાલભાઈના જીવનની છેલ્લી ચાલીશીમાં યાગ અને શ્રુતજ્ઞાનની જે ઉત્કૃષ્ટ સાધના જોવા મળે છે તેનુ' આ મદિર કદાચ પ્રથમ પ્રકટીકરણ જણાય છે.
ઉચ્ચ કેળવણી પેાતે લીધી હતી અને તે માટે પાતે વેઠેલાં દુઃખામાંથી જીવનપાઠ શીખીને તેમણે જામ નગરમાં કાલીદાસ વીરજી દેશી ચેરીટીઝ ટ્રસ્ટ” ની સ્થાપના કરી નબળા વર્ગના પણ લાયક વિદ્યાર્થી પૈસાના અભાવે કેળવણીથી વંચિત ન રહે–તેવી સમસ વેદનામાંથી આ ટ્રસ્ટ અને બીજા ટ્રસ્ટોની સ્થાપના કરી હતી. અને આ દ્વારા જૈન તેમજ જૈનેતર કાઇપણ ગરીબ વિદ્યાર્થીને સહાય અપાય છે,
અમૃતલાલભાઈના લગ્ન ૧૯૧૨ માં શેઠશ્રી દેવચંદ મૂળચ'દ સુતરીયાની સુપુત્રી મૂળીબેન સાથે થયાં હતાં. તેમનાં આ પ્રસન્ન દાંપત્યથી તેમને ચાર સ'તાન થયાં. ત્રણ પુત્રા (૧) રસિકભાઈ (૨) ચંદ્રકાંતભાઈ (૩) અરૂણુભાઇ અને એક પુત્રી જ્યેાનાબેન, તેમનું દાંપત્યજીવન ૬૨ વર્ષી રહ્યું ધર્મપત્ની મૂળીબેનનુ... જામનગરમાં તા. ૨૪-૨-૭૪ ના અવસાન થયુ ત્યારે તેમની પુણ્યસ્મૃતિમાં તેમણે જામનગરમાં “અન્નપૂર્ણા સમિતિ” સંસ્થા
For Private & Personal Use Only
0000000
00000
॥ ૨ ॥
w.jainelibrary.org