________________
|
જ ||.
વિરલ સમન્વય હતો. ત્યાગ કરીને ભોગવે એ સિદ્ધાંત તેમણે ચરિતાર્થ કર્યો હતો. પુષસમ સુકોમળ તેમનું હદય હતું. તેઓ કેઈનું દુઃખ જોઈ શકતા નહી. મદદ માટે આવે તેને ખાલી હાથે જવા દઈ શકતા નહી. પિતાનાથી શકય બધું કરી છૂટે નહિ ત્યાં સુધી તેમને શાંતિ થતી નહિ. આવી રીતે સ્નેહ સંબંધથી તેમની સાથે સંકળાયેલ અનેક વ્યક્તિઓ વિષે કદી જાણી શકાશે નહિ!
- આત્મસાધના ગત જન્મની કઈ ઉત્કૃષ્ટ ઈચ્છા પૂરી કરવાને આવ્યા હોય તેમ સમગ્ર જીવન તેમણે જ્ઞાનની આરાધનામાં વિતાવ્યું છે. વિદ્યાર્થી જીવનમાં સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યને ઊંડો અભ્યાસ, વ્યવસાયમાં રંગ અને રસાયણના ઉપયોગ વિષે ટેકનીકલ જ્ઞાન, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે તેમની સમક્ષ આવેલા પ્રશ્નોમાં તેમણે દર્શાવેલ સમાધાન બળ ચિંતન અને અધ્યયન પ્રેરિત ઉદાર દષ્ટિકોણ અને ઉત્તરાકળમાં જિનધર્મનું તત્વચિંતન આમ તેમના સારાય જીવનને આવરી લેતી દીર્ધ જ્ઞાનઉપાસના દષ્ટિએ પડે છે. તેમની જ્ઞાનની પિપાસાએ સૂત્રોના ગૂઢાર્થો ખેળવામાં તૃપ્તિ શોધી-સંશોધન, સ્વાધ્યાય, મનન અને ઊંડા ચિંતનમાંથી તેમને આત્મશ્નરણારૂપે ન પ્રકાશ લાધતે. અજાણતાં પણ વિરાધના ન થાય તે માટે તેઓ જાગ્રત રહેતા અને પિતાને સુઝી આવેલા ગૂઢાર્થે
|
લ ||
Jain Education Inte
For Private & Personal Use Only
wjainelibrary.org