________________
जीवन શરમર
स्वोपज्ञ
ત્તિविभूषितं योगशास्त्रम् I ૬૮ છે.
અમૃતલાલભાઈ પૂર્ણ ખીલેલાં લાલ ગુલાબ જેવું સુગંધી અને સુંદર જીવન જીવ્યા અને મૃત્યુને પણ ધન્યાતિધન્ય બનાવી ગયા.
પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન આજ તેમનો પુણ્યવત સંસ્પર્શ પામ્યા વિના પ્રકટ થાય છે તેથી હૈયે વિષાદની ઘેરી લાગણી ઘૂંટાય છે. આ સાથે જ તેમના જીવનની છેલ્લી તીચ્છા આજ મોડે મોડે પણ સાકાર બને છે તેથી અલ્પાતિઅ૯૫ આનંદ પણ થાય છે.
આ સિવાયનાં અમૃતલાલભાઈના બીજા અધૂરાં સંશોધનો બનતી ત્વરાએ પ્રકાશિત કરવાં માટે શાસન દેવતાઓ અમને બળ અને બુદ્ધિ આપે તેવી પ્રાર્થના સહ.
પ્રમુખ, જૈન સાહિત્ય વિકાસ મંડળ ઇલ બ્રીજ, પાલ, મુંબઈ.
Jain Education Inter
For Private & Personal Use Only
w.jainelibrary.org