________________
લીન -
स्वोपन. કૃત્તિविभूषितं
મંડળનો આ પ્રથમ ગ્રંથ એટલે શ્રી પ્રતિક્રમણભૂવ પ્રબોધ ટીકા લગભગ બે હજાર પાનામાં ત્રણ ભાગમાં પ્રકટ થયેલ. આ ગ્રંથ પહેલી જ નજરે સર્વત્ર કાદર પામ્યો. આજે તે આ “પ્રબોધ-ટીકા ધાર્મિક શિક્ષકે તેમજ પ્રતિક્રમણ સૂત્રના અભ્યાસીઓ માટે આધાર ગ્રંથ બની ચૂકેલ છે.
યોગાનુયોગ પણ કે ! ! ! અમૃતલાલભાઈએ સૌ પ્રથમ સંશોધન અને પ્રકાશન “પંચ પ્રતિક્રમણ સૂત્ર પર કર્યું-કરાવ્યું અને તેમના હસ્તકનું છેટલું સંશોધિત પ્રકાશન પણ આ જ સૂત્ર પ૨ થયું. આ પ્રકાશન તે “શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર” પ્રબોધ ટીકાની ત્રીજી આવૃત્તિ. તેમાં પ્રથમની બે આવૃત્તિ કરતાં અનેકવિધ મનનીય સંશોધન આમેજ થયું છે.
જીવનની સંધ્યાએ તે માંદગીના બિછાનેથી નાદુરસ્ત તબિયતે પણ તે વાંચતા, વિચારતા અને સંશોધન માટે ફરી ને કરતા-કરાવતા રહ્યા. તેમની તીવ્ર ઝંખના-કામના હતી કે–
–શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર–પ્રબંધ ટીકા –સૂરિમંત્ર કપ સમુચ્ચય–ભાગ બીજો અને –ોગશાસ્ત્ર પ્રથમ-દ્વિતીય પ્રકાશનું આ ત્રણેય પ્રકાશન પિતાની હયાતીમાં થાય પણ વિધાતાને કંઈક બીજું જ મંજુર હતું !!!
Jain Education Inter
For Private & Personal use only
w.jainelibrary.org