________________
|| ૭ ||
cococcu
Jain Education Inter
વિદેશથી પાછા ફર્યો બાદ ઘેાડા સમયમાં તેમણે ‘બી. શીવચંદ જેઠાલાલ એન્ડ કું.' નું ક્લેવર ધરમૂળથી બદલી નાખ્યુ. આ કંપની પછી ‘ બી. શીવચ'દ અમૃતલાલ એન્ડ કુાં,' અની. ‘અમૃતલાલ એન્ડ કુાં, લી,' રાખ્યુ.
સમયાંતરે તેનું નામ બદલીને
૧૯૪૧ માં તેમણે ધંધામાં હરણફાળ ભરી, પેાતાના ધંધાની વધતી જવાબદારીમાં તેમણે પાતાના ભત્રીજા શ્રી જે. એમ. દેશીને સહભાગી બનાવ્યા અને આ કાકા-ભત્રીજા' ની જોડીએ પેાતાના વિકસતા જતા વ્યવસાયને વિશ્વવ્યવસાયની ક્ષિતિજે મૂકી દીધા. ૧૯૫૪ માં તેમણે ‘અમર-ડાઈ-કેમ લીમીટેડ’ નામનું વિશાળ ઔદ્યોગિક સ'કુલ ઊભું કર્યું. ડાય-સ્ટફ્ અને ર'ગ-રસાયણના ક્ષેત્રમાં આજ અમર-ડાય-કેમ' પહેલી હરાળનુ‘ નામ બની ચૂકયુ છે.
સામાજિક સિદ્ધિ
ઔદ્યોગિક ક્ષેત્રના જેવી જ ચશસ્વી અને ઝળહળતી સફળતા અને પ્રતિષ્ઠા તેમણે સામાજિક અને સાહિત્યિક ક્ષેત્રાએ પણ પ્રાપ્ત કરી છે, માત્ર પૈસા રળવામાં જ તેમણે પેાતાના જીવનની ઇતિશ્રી નહાતી માની.. ધધાના પ્રશ્નોમાં જ તે ગુ'થાયેલા નહેાતા રહ્યા. જૈનધર્મ અને જૈનસમાજના પ્રશ્નોમાં પણ એમણે સક્રિય રસ લીધા હતા.
૧૯૫૨ માં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી હતી, સમાજ અને રાષ્ટ્રમાં ત્યારે તેનુ' નિણું યાત્મક સ્થાન હતું. તેના અવાજ આદેશાત્મક બની રહેતા હતા. આવી ગૌરવવતી કોન્ફરન્સના સુવજય'તી અધિવેશનનું અધ્યક્ષપદ તેમણે ચેાભાળ્યુ` હતુ` અને ચારેય ફિરકાઓની પ્રતિનિધિત્વવાળી સસ્થા
૧૫
For Private & Personal Use Only
|| ૭ ||
www.jainelibrary.org