Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 17 સ્વીકારી. તે સૈન્ય સહિત તુંગભદ્રા તીરે આવ્યો. ત્યાં ચોલરાજ પિતાની પુત્રી સહિત આવી તેને વિવાહ વિક્રમાદિત્ય સાથે કરી પિતાને ગામ પાછો આવ્યો. થોડા દિવસ બાદ ચોલને એ રાજા ગુજરી ગયો અને તેને મુલક શત્રઓએ દબાવ્યો એ ખબર વિક્રમાદિત્ય તુંગભદ્રા તીરે રહેતો હતો ત્યાં મળ્યા તેથી તે પિતાના શાળાની સહાયતા કરવા દક્ષિણ તરફ ચાલે. અને કાંચીમાં આવી ઉપદ્રવ કરનારાઓને છતી નશાળ્યા. પછી ત્યાંથી ગંગકુંડ જઈ શત્રઓનું સન્ય વીખેરી નાંખી પિતાના શાળાને તેના બાપની ગાદી ઉપર બેસારી એક મહીને કાંચીમાં રહી પાછો તુંગભદ્રાને તીરે આવ્યો. પરંતુ થોડા વખતમાં જ કાંચીમાં ફરી ઉપદ્રવ થયો જેમાં તેને શાળો માર્યો ગયો અને બેંગીદેશના રાજા રાગે કાંચી પિતાને હસ્તગત કરી લીધું. તે ખબર મળતાં જ વિક્રમાદિત્ય રાજીગ સાથે લડવાને તૈયાર થયા. તે રાજીગે તેને હોટે ભાઈ સોમેશ્વર જે વિક્રમાદિત્યને મારવાને હતો હતો તેને પિતાને સહાયક કરવા હાયું અને સોમેશ્વરે તે સ્વીકાર્યું. વિક્રમાદિત્યે રાગ ઉપર ચઢાઈ કરી એટલામાં સોમેશ્વર પછવાડેથી આવી પહોંચ્યો. પણ તે પિતાના ભાઈની સાથે લડવું હોતો નહતો તેથી તેને દૂત એકલી રાજીગની સહાયતા ન કરવાનું કહેવરાવ્યું જેથી તેણે ઉપરથી સ્વીકાર્યું પણ અંતઃકરણથી તે વિક્રમાદિત્યને નષ્ટ કરવાને ઉદ્યોગ કરી રહ્યા હતા તે જોઈ વિક્રમાદિત્યે બંને સાથે લડવું નક્કી કર્યું. અને ઘર સંગ્રામ થયો તેમાં સોમેશ્વર કેદ થયો અને રાજગ ભાગી ગયો. વિક્રમાદિત્ય ત્યાંથી કલ્યાણ આવી રાજ્યગાદી પર બેઠો અને પિતાના નાના ભાઈ જયસિંહને વનવાસ પ્રદેશનો ઉપરી ઠરાવ્યો. પંડિત ગૌરીશંકર પિતાના એતિહાસિક ગ્રંથમાળામાં ઉપલી વાત સંક્ષેપમાં લખી ઉમેરે છે કે બિલ્હણે પિતાના આશ્રયદાતા વિક્રમાદિત્યના - દરબારમાં રહીને વિક્રમાંકદેવચરિત રહ્યું છે જેમાં તેણે તેને નિલભી 1 વિક્રમાદિત્યને શાળે તે ચોળના રાજા વીરરાજેદ્ર દેવને પુત્ર પારકેસરી તમે હે ઈ. જેને અધિરાજેદ્રદેવ પણ કહેતા હતા. એ સં, મા ! PP. Ac. Gunratnasuri M.S.