________________
પરમાચ્ચ પ્રકાશના પંથે
અનન્તાનન્ત પરમ તારક દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માએ સમવસરણની અનુત્તર ધર્મ-સભામાં ધ્રુવે, દાનવા અને માનવાની પદા સમક્ષ ચાર અનુયાગથી સમ્યગ્ ગુમ્મીત ચેાજન ભૂમિ પ્રસરતી ધમ દેશના આપી મેાક્ષ માર્ગને પ્રકાશીત કરી વચનાતીત ઉપકાર કર્યા છે.
દ્રવ્યાનુયાગ, ચરણ કરણાનુયાગ, ગણિતાનુયાગ અને ધર્મ કથાનુયાગથી સમ્યગ્ ગુમ્ફીત, સ્વયંભૂ-રમણુ-સમુદ્ર સમ ગહન શ્રુત જ્ઞાનમાં બાળ–અજ્ઞાની જીવાને ધર્મકથાનુાગ દ્વારા સવિશેષ સુગમ ઉપકાર કરી શકાય છે, એમ કહીએ તા અંશ-માત્ર પણ અતિશયાક્તિના સભવ નથી.
ધ કથાનુચેાગ સહજ ભાવે સુગમ્ય સુ-બેધ કારક હાવાથી આખાલ વૃદ્ધજના અસાધારણ ઉત્કંઠે સહુ તેમાં રસીયા બને છે. અને તેમાં વીર રસ, કરૂણા–રસ, શાંતરસ વગેરે દરેકે દરેક રસાનુ સુંદર સુ–વિસ્તૃત ભાવાત્મક હૃદય સ્પશી વિવેચન હાવાથી સર્વ સાધારણ ઉપયેગી અને છે.
સજન ઉપકાર આ ધર્મ-કથાનું શ્રદ્ધા ભાવ સહિત શ્રવણ કરવાથી હિંસા, અસત્ય, ચેારી વગેરે શાસ્ત્રોક્ત અઢાર અસદ્ પાપાત્મક આચરણાના ફળ રૂપે અનન્ત અનન્ત મહાદુ:ખપ્રદ માઠા પરિણામાની અને અહિ‘સા