Book Title: Shrut Upasna Yane Sahitya Seva
Author(s): Ramanlal Jaychand Shah
Publisher: Ramanlal Jaychand Shah

View full book text
Previous | Next

Page 10
________________ ઓગણસાઠ વર્ષના શ્રમણુપર્યાયમાં એકલે હાથે સાધન-સામગ્રી તથાવિધ અનુકૂલન છતાં અવિરત–ભગીરથ લિએ એકધારી જીવનની છેલ્લી ઘડીઓ સુધી કરવા રૂપે– ભૂતકાલીન મહાન તિર્ધર-આગમધર મહાપુરૂષોની પરંપરામાં નિજ પુરૂષાર્થ બલે સ્વત: ગ્યતા સંપાદિત કરવાને કારણે ગુણાનુરાગી તાવિક દષ્ટિવાળા વિદ્વાનો દ્વારા જેમનું પુનિત નામ બહુ જ શ્રદ્ધા અને અંતરંગ ઉમળકા સાથે મુકવામાં આવે છે સુગ્રહિતનામધેય, પ્રાતઃસ્મરણય, બહુકૃત, આગમસમ્રાટ, આગમધર મહાપુરૂષ, આગમે દ્ધારક ધ્યાનસ્થસ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના ચરણકમલામાં કોટિ કોટિ વંદનાપૂર્વક તેઓશ્રીના અદ્ભુત ગુણોના સ્મરણ સાથે વિનય, ભક્તિ અંતરંગવીર્ષોલ્લાસભરી શ્રદ્ધાંજલિ સમપું છું. લી. આગમ દ્વારકશ્રી હસ્તદીક્ષિત તેઓશ્રીના વિરહે તડફત લધુ બાલ વીરનિ. સં. ૨૪૮૬, વિ. સં. ૨૦૧૬ ફાર્તિક શુક્લ ૩ અજિતનાથ જૈનધર્મશાળા, માલદાસ સ્ટ્રીટ, ઉદયપુર (રાજસ્થાન) પ્રાકૃત-ગુજરાતી-મરાઠી-સંસકૃત-હિંદી ઈંગ્લિશ ભાષા નિબદ્ધ શ્રીઆગામે દ્વારકાસ્તુતિઃ સિદ્ધી માગુલને વાસુમવા શેલતામ્રાગમના, स्थामा जैनागमाचा निरवधि प्रसरां साठी केले सुयत्ना । पक्षं पद्म श्रिता ये हिततनुममताः आखरीकालमें भी, ऐसे श्रीसागरानंदमुनिपति जिन्हें MOST GAIN ACCLOMATION 11111 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 258