Book Title: Shrut Upasna Yane Sahitya Seva
Author(s): Ramanlal Jaychand Shah
Publisher: Ramanlal Jaychand Shah

View full book text
Previous | Next

Page 9
________________ આગમધરના ચરણે ! आगमोद्धारकर्तारं, शैलाणेशप्रबोधकम् । ध्यानस्थस्वर्गतं नौमि, सूरिमानन्दसागरम् ।।१।। જૈનશાસનમાં ધર્મની આરાધનાના મુખ્ય અંગ રૂપે વર્ણવાયેલ સમ્યગદર્શન ગુણની વિશિષ્ટ નિર્મલતા માટે મૃતધર મહાપુરૂષો “અશ્રુચિછત્તિ” (અવિચ્છિન્ન પ્રવાહ રૂપે તીર્થકર ભગવંતોએ નિર્દોશેલ માર્ગને બાલના માનસ સુધી સતત વહેતો રાખવો) ગુણને પોતાના જીવનનું ધ્યેય બનાવી અવર્ણનીય ઉપકાર જગત ઉપર કરતા હોય છે. આવા મહાપુરૂષ ભૂતકાળમાં પૂ, આ. શ્રી ભદ્રબાહસ્વામી, પૂ. આ. શ્રીસ્થૂલભદ્રજી, પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકરછ. પૂ. આ શ્રીઉમાસ્વાતિજ મ., પૂ. આ. આરક્ષિતસૂરિ મ., પૂ. આ. શ્રી દિલસૂરિજી મ., પૂ. આ. શ્રીદેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ, પૂ. આ. શ્રીજિનદાસગણું મ., પૂ.આ. શ્રી જનભદ્રગણું મ. આદિ આદિ અનેક થઈ ગયા છે. આ બધા મહાપુરૂષની ઉજ્જવલ કારકીદીને યાદ કરાવનાર પૂ. આ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મ., પૂ. કાલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ., પૂ. આ. મલયગિરિજી મ., પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ., પૂ. ઉપાધ્યાય ન્યાયવિશારદ શ્રીયવિજયજી મ. આદિ સમર્થ શાસ્ત્રપારંગત, મૃતધરના ગહન-વિશાલ અર્થગંભીર સર્વતોમુખી પ્રતિભાને સૂચવતા સેંકડો હજારો ગ્રંથેથી આજે પણ જનશાસન જયવંત છે. - વર્તમાનકાલે શાસ્ત્રોના નિગૂઢ રહસ્યને પૂર્વભવની વિશિષ્ટ કૃતજ્ઞાનની આરાધનાના બલે જાણે, સમજ, અવગાહી અને તાત્પર્ય-રહસ્યની ભૂમિકા સુધી પ્રજ્ઞાને પહોંચાડી, કુતાનુસારી પ્રતિભા-તર્કશક્તિ વડે અનેક આગમિક પદાર્થોને નવ-નવીનરૂપે મેળવી, અધિકારી અને યોગ્યતાનુરૂપ શ્રુતજ્ઞાનના અપૂર્વ રસાસ્વાદની લ્હાણું સમસ્ત આગના મુદ્રણ, પ્રકાશન, સામૂહિક વાચનાઓના વિશાલ ભવ્ય સાત આજન, શિલા અને તામ્રપત્ર પર કોતરાવીને ચિરંજીવ બનાવવાની અમૂઢ લક્ષ્ય પ્રવૃત્તિ, આગમેની તાત્વિક વિચારણાઓથી ભરપૂર અનેક નવીન ગ્રંથેની સંકલના, આગમિક પદાર્થોથી ભરપૂર હજારે પ્રવચનવ્યાખ્યાન આદિ વિવિધ સાધનો દ્વારા– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 258