Book Title: Shravika Subodh
Author(s): Tribhuvandas Bhanji Jain
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ સેળ મહાસતીઓના નામ ૧ બ્રાહ્મી-શષભદેવની પુત્રી-ભરતચકીની બહેન ૨ સુંદરી-ઝાષભદેવની પુત્રી–બાહુબલિની બહેન ૩ ચંદનબાળા–વીરપ્રભુને છમાસી તપને પારણે અડદના બાકલા હારાવનાર-દધિવાહન રાજાની પુત્રી. ૪ રામતી–ઉગ્રસેન રાજાની પુત્રી-નેમિનાથની વલ્લભા ૫ દ્વિપદી પાંચ પાંડવેની સ્ત્રી-દ્રુપદરાજાની પુત્રી ૬ મૃગાવતી–શતાનીક રાજાની સ્ત્રી-ચેડારાજાની પુત્રી ૭ સુલસા-મહાવીર પ્રભુની શ્રાવિકા–નાગ સાથેવાહની સ્ત્રી ૮ સીતા-રામચંદ્રબળદેવની સ્ત્રી–અગ્નિપ્રવેશનું ધીજ કરનાર ૯ સુભદ્રા-કાચે તાંતણે ચાલણી બાંધીને કૂવામાંથી પાણી કાઢી તે છાંટીને ચંપાનગરીના દ્વાર ઉઘાડનાર ૧૦ શિવા–ચંડપ્રદ્યતન રાજાની સ્ત્રી-ચેડારાજાની પુત્રી ૧૧ તા–સમુદ્રવિજયાદિ દશ દશાહુની બહેન-પાંડવોની માતા ૧૨ શીલવતી–આ સતીને રાસ છપાયેલો છે. (૪૭માં તેનથી) ૧૩ દમયંતી–નળરાજાની સ્ત્રી-સંકટમાં પણ શીળ જાળવનાર ૧૦ પુ૫ચૂળા–પાશ્વનાથજીની મુખ્ય સાધ્વી ૧૫ પ્રભાવતી–ઉદયન રાજાની સ્ત્રીચેડા રાજાની પુત્રી ૧૦ પાવતી–દધિવાહન રાજાની સ્ત્રી-ચેડા રાજાની પુત્રી સેળ સતીની સઝાયમાં એક ગાથા કૌશલ્યા-રામચંદ્રની માતા સંબંધી છે, પણ તે પ્રક્ષેપ જણાય છે, કારણ કે તે નામ ગણતા ૧૭ થાય છે અને ૪૭ માં તે નામ નથી. ચેડારાજાની ૭ પુત્રીમાંથી આમાં જ્યેષ્ઠા, સુયેષ્ઠા ને ચિલ્લણ એ ત્રણ નામ નથી, બીજા ૪ નામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118