Book Title: Shravika Subodh
Author(s): Tribhuvandas Bhanji Jain
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 49
________________ [ ૩૬ ] શ્રાવિકા . છે—“ અરે મૂખી ! તારા પતિ તે વ્યભિચારી છે, બીજી સ્ત્રીની સાથે ચાલે છે” એ વિગેરે ખેલી તેઓ ભમાવવાનુ કરે છે પણ સુજ્ઞ શ્રાવિકાએ કાચા કાન રાખી તે સાંભળવું નહીં. તે કહેનાર માણસ કાણુ છે ? અને કેવા છે ? તે શામાટે આવું કહેતા હશે ? આ મા વિચાર કરી તેને સ્પષ્ટ કહેવું કે મારા પતિ એવું કરે જ નહીં. ' બીજાના ભમાવવાથી ભમવું નહીં. જો તમે કાઇના કહેવાથી શંકાવાળું મન કરશેા તેા તમારા પવિત્ર પ્રેમને તમે ખાઇ એસશેા. પ્રેમના ભગ થયા પછી આ સંસાર તમને દુ:ખરૂપ થઇ પડશે, તેથી તમારે ખીજા કેાઇ ઉપર વિશ્વાસ રાખવા નહીં, તમારા પતિ ઉપર જ વિશ્વાસ રાખવા. કદી કયેાગે પતિ દુર્ગુણી નીવડે તે પણુ તમારે તેનાથી જ સતાષ માનવા. આ પ્રમાણે શ્રાવિકાના પતિપ્રત્યેના ધર્મ યથાર્થ રીતે પ્રતિપાદન કરેલા છે. જે સમ્યક્ત્વશાલિત શ્રાવિકા તે પ્રમાણે વર્તે છે તે આ લેાકમાં શ્રાવકસસારને દીપાવી પરલેાકમાં સતિનું પાત્ર બને છે. ઉભય લેાકને સ્વધર્મથી સાધનારી એ શ્રાવિકાના મનુષ્યાવતાર સફળ થાય છે અને તેણીએ બાંધેલા સ્ત્રીવેદ તેના જીવનમાં ઉપયેગી થયેલા ગણાય છે. તેને માટે એક જૈવિદ્વાન નીચેનું સંસ્કૃત પદ્ય લખે છેઃ— पतिरक्ता पतिप्रेमोल्लासिनी पतिसेविनी । श्राविका श्राविका चारप्रवीणा सुखिनी भवेत् || “ પતિ ઉપર રાગ ધરનારી, પતિના પ્રેમમાં ઉલ્લાસ પામનારી, પતિને સેવનારી અને શ્રાવિકાના આચારમાં પ્રવીણ એવી શ્રાવિકા સુખી થાય છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118