Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
(૭) પ્રકીર્ણક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે યોગશાસ્ત્ર પ્ર. ૩)ની સ્વોપજ્ઞવૃત્તિ(પત્ર ૨૪૭-૨૫૦ ગ)માં ચિરંતનાચાર્ય-કૃત પ્રતિક્રમણવિધિની ૩૩ ગાથાઓનું અવતરણ કર્યું છે.* તેમાં ભગવદાદિ ચારને વંદન કરવાનો ઉલ્લેખ આવે છે.....“તારું વરાઇ માસમ ||રા એટલે આ પદો બોલીને ભગવદાદિ ચારને વંદન કરવાનો વિધિ ચિર-પ્રચલિત છે.
આ સૂત્રની ભાષા મુખ્યત્વે સંસ્કૃત અને પ્રત્યય અપભ્રંશના છે.
★ प्रतिक्रमणविधिश्च योगशास्त्रवृत्त्यन्तर्गताभ्यश्चिरन्तनाचार्यप्रणीताभ्य एताभ्यो गाथा -
ભ્યોવસેયઃ'-પ્રતિક્રમણનો વિધિ યોગશાસ્ત્રની વૃત્તિમાં આપેલી ચિરન્તનાચાર્યવિરચિત આ ગાથાઓ દ્વારા જાણવો.
-શ્રીવિધિ-પૃ. ૨૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org