Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી શત્રુંજ્ય સૌરભ अन्नेवि भरह सेलग, थावच्चासुन सुआइ असंखा जहिं कोडाकोडि सिद्धा, सो विमलगिरि० ॥ २३ ॥ जहिं जाया जयउतयं, सिरि सत्तुंजय महातित्थं ॥ २४॥ कयजिणपडिमुद्धारा, पंडवा जत्थ विसकोडिजुआ; मुत्तिनिलयमि पत्ता, सो विमलगिरि० ॥ २५ ॥
શ્રી નેમિનાથ પ્રભુની આજ્ઞાથી યાત્રાએ આવેલા નંદિપેણ નામના ગણધરે જ્યાં અજિતશાંતિ સ્તવન તે શ્રી વિમલગિરિરાજ જયવંત વર્તા. ૨૧
જ્યાં શાંબ અને પ્રદ્યુમ્ન પ્રમુખ શ્રેષ્ઠ કુમારે સાડાઆઠ ઝાડ મુનિઓ સંગાથે શિવસંપદાને વર્યા તે શ્રી વિમલગિરિરાજ જયવંત વ. ૨૨
વળી ભરત, સેલગસૂરિ, થાવરચ્યાપુત્ર, અને શુક્રાચાર્ય પ્રમુખ અસંખ્ય ક્રોડાકોડ સાધુએ સિદ્ધિપદને વર્યા તે વિમલગિરિ. ૨૩
અસંખ્ય ઉદ્ધારે, અસંખ્ય પ્રતિમાઓ અને અસંખ્ય ચૈ જ્યાં થયાં તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તે. ૨૪
- જેમણે જિનપ્રતિમાઓને ઉદ્ધાર કર્યો એવા પાંચ પાંડ ૨૦ કોડ મુનિ સંગાથે જ્યાં મુક્તિપદને પામ્યા તે વિમલગિરિરાજ જયવંત વર્તા. ૨૫
भरहकराविअ विंबे, चिल्लतलाइ गुहाठिह नमंतो । जहिं होइ एगवयारी, सो विमलगिरि० ॥ २६ ॥ दहिफलफलय समीवे, अलख्खदेउलीपरीसरपएसे; सिवदारं पिव दारं, जीइ गुहाए विहाडेउ ॥ २७ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org