________________
સ્નેહી ભાઇશ્રી નોંદલાલભાઈ દેવલુક,
આપ “સૌરાષ્ટ્રની અસ્મિતા” એ નામના ગ્રંથ છપાવી જનતા સમક્ષ મૂ છે તેને માટે ધન્યવાદ.
તા. ૪-૧૦-૬૭
નાયબભત્રીશ્રી વન અને માર્ગ વાહન વ્યવહાર સચિવાલય, અમદાવાદ-૧૫
અર્વાચીન સૌરાષ્ટ્રની જે પૌરાણિકતા છે અને તે ધરતીમાં સતા મહાત્માઓ, ચેાગીઓ, તપસ્વીએ, મહિષ એ, દાનવીરા, મહાજના, રાજા અને છેલ્લે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને તેમના અહિંસક આંદોલનમાં સહકાર આપનાર સૈનિકા માટેના આ ગ્રંથમાં આપ ઇતિહાસ આલેખી સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા સમક્ષ મૂકી રહ્યાં છે તે ગવ' લેવા જેવું છે. આપના આ પ્રયાસ માટે આપને ખૂબ
ખૂબ ધન્યવાદ.
પરમાણંદદાસ આઝા
ભાઈશ્રી
લગભગ ૬૦ વિષયાને વણી લઇ કચ્છ સૌરાષ્ટ્ર સાંસ્કૃતિક સંદર્ભ"ગ્રંથના પ્રકાશન વેળા મારી શુભેચ્છા પાઠવું છું.
Gu
ઉપમંત્રી
ખેતી, સિંચાઇ, વિજળી અને નાગરિક પૂરવઠાની કચેરી સચિવાલય, અમદાવાદ-૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સાંસ્કૃતિક વિશેષતાના એટલે વર્તમાનયુગ અને વર્તમાન એવા મહાગુજરાતના વિકાસમાં મદદગાર નિવડે એવુ દૃષ્ટિકાણુ જાળવી રાખે એમ પણ ઇચ્છું છું.
તા. ૫-૧૦૬૭
જયરામ આણંદભાઈ પટેલ
પ્રિય ભાઈ નંદલાલ,
તમારા કોઇપણ શુભકામ માટે તમને શુભેચ્છા હાય જ. તમે સૌરાષ્ટ્રની અસ્મિતા પુસ્તકનું સંપાદન કરેા છે. તેમાં પ્રજા ઉપયેગી તથા માહિતીને માટે ઘણ સાહિત્ય આપેા છે એ જાણી આનંદ. તમારા પ્રયાસને સફળતા અને તમારૂ આ મેટુ પુસ્તક બધા માટે અને અન્યને માટે લાભદાઇ બના તેવી શુભેચ્છા.
તા. ૧૪-૬-૬૬
અધ્યક્ષ જિલ્લા પંચાયત ભાવનગર
જાદવજી કે. માદીની શુભેચ્છા
www.umaragyanbhandar.com