________________
મુનિ સંતખાયછ C/૦ ૩૪ સિવિક સેન્ટર પેસ્ટ-લિલાનગર જિ. દુ (મધ્યપ્રદેશ)
પ્રિય ભાઈશ્રી નંદલાલભાઇ,
સૌરાષ્ટ્રની અસ્મિતા નામના સાંસ્કૃતિક દળ મથ તમે બહાર પાડવા ઈચ્છે છે. તેના વિષયા એવા સુંદર પસંદ કરયા છે કે જે દ્વારા સર્વાંગી રાષ્ટ્રમાં ‘સર્વાંગી સૌરાષ્ટ્રના વિશ્વલક્ષી સુંદર ઉમેરા થશે.
દુનિયા જ્યારે ભારત સામે મીટ માંડે છે ત્યારે ભારતને આ સુંદર ઉમેરા મળે એ લેટને હું નાનીસૂની ગણતા નથી અને તેથી તમેને હું ધન્યવાદ આપતા સતેષ અનુભવું છું.
વર્તમાનયુગે ગાંધીજીએ જગત્તને એક અનેખુ દર્શન આપીને સૌમ્બ્રેને વિશ્વપ્રતિષ્ઠા અપાવી છે. જગત આખુ આજે જ્યારે કાયમી શાંતિ ઝંખે છે અને માનવજાતિમાં સૌથી પાછળ લેખવામાં આવતા નીચેા જાતિમાં પણ માર્ટિન લ્યૂથર કિંગ જેવા તે જાતીના આગેવાન જ્યારે સત્ય અહિંસા દ્વારા જટિલ પ્રશ્નોના ઉકેલ શેાધી રહેલ છે ત્યારે ચારે બાજુના અંધકારમાં પણ્ ઉષાની આગાહી પ્રગટ થાય છે. જરૂર છે માત્ર ચેામેરના યથાર્થ સકલનની અને સૌરાષ્ટ્રની પ્રજામાં એવુ' ખમીર પડેલું જ છે. તેથી જ તા મહિષ દયાનંદ સરસ્વતિ ત્યાં જ જન્મ્યા, અને તેમના જન્મ વતન પાસેના જ વવાણીયામાં ગાંધીજી જેવી વિશ્વવંદ્ય વિભૂતિના માગદશક શ્રીમદ્ રાજ ચંદ્ર જન્મ્યા હતા. આવી એ મહાન અને ખડતલ ભૂમિમાંથી સમસ્ત વિશ્વને સદૂ ધર્માંના માધ્યમથી કાયમી શાન્તિના માર્ગનું માર્ગદર્શન મળે એમાં કશી નવાઈ નથી. એ માના ઉઘાડમાં આવેા તમારા સાહિત્યિક પ્રયાસ પણ ઉપયાગી નીવડા, એ જ પ્રભુ પ્રાર્થના.
તા. ૨૫-૮-૬૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સંતવાણ
ગુજરાતના રાજ્યપાલશ્રીના સચિવ
રાજભવન,
અમદાવાદ ૪
૧૧-૧-૬૮
શ્રી નંદલાલ દેવલુક
કચ્છ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અસ્મિતાના સંદલ શ્ર'થની સફ્ળતા માટે રાજ્યપાલશ્રી શુભેચ્છા પાઠવે છે.
સહાયક સક્તિવ
www.umaragyanbhandar.com