________________
શુભે છા ઓ
દ્વ
.
. .
સચિવાલય,
અમદાવાદ તા. ૪-૪-૬૬
'
જ કહાર
પર
કરી શકાય
ચીફ મીનીસ્ટર ગવર્નમેન્ટ એક ગુજરાત
સામાન્ય રીતે તૈયાર થતાં સંદર્ભમાં વેપાર ઉદ્યોગની વિગતેમાં વેપારીઓની નામાવલિ અને ધંધા ઉલોગની જાહેરાત સિવાય લોકોપયોગી બહુ જ ઓછું નજરે આવે છે.
માનું છું કે આપના તરફથી તૈયાર થના સંદર્ભગ્રંથ માત્ર વ્યક્તિ પરિચય પૂરતો મર્યાદિત ન રહેતા ઐતિહાસિક, ભૌગોલિક, ખેતી, ખનીજ વગેરેની વિગતેથી સભર હશે. તેમાં નવા ધંધા ઉદ્યોગની શક્યતાઓને પણ ખ્યાલ મળી રહે તે આપને પ્રયત્ન હશે તે તે વધુ રસપ્રદ બનશે. વર્ષો જૂની રજવાડાની ઘરેડમાંથી બહાર આવેલી સૌરાષ્ટ્રની જનતામાં આઝાદીથી આવેલા પરિવર્તનની ઝાંખી પણ તેમાં હશે એવી આશા રાખું છું.
હિતેન્દ્ર દેસાઈ
Rા જ ભ વ ન
અ મ દાવાદ ૧૮-૮-૬૬
ગેશ એડવર્ટાઈઝીંગ સર્વિસ-ભાવનગર. કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું એક પુસ્તક તૈયાર કરે છે , એ જાણી આનંદ થયો.
કચ્છ અને સૌરાષ્ટ્રની બહાદુર પ્રજાને પોતાને અને ખો ઈતિહાસ છે. સૌરાષ્ટ્રની અસ્મિતામાં આ ઈતિહાસના દર્શન થશે એવી આશા સાથે હું મારી શુભેચ્છાઓ પાઠવું છું.
નિત્યાનંદ કાનુનગો
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com