________________
સ્તાવન
ભારતીય સ ંસ્કૃતિ સમૃદ્ધ છે, વૈવિધ્ય સભર છે અને સુદીર્ઘ ઇતિહાસપટ પર છવાયેલી છે. અનેકતામાં રહેલી એકતાની પ્રતીતિ તે કરાવે છે. વિવિધ પ્રકારનાં પુષ્પાની કલાત્મક ગૂથણી એમાં થઇ છે. ભારતીય ફૂલવેલ પરનુંમાંની આવું એક રમણીય પુષ્પ ગુજરાત-સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે. આમાં પણ સૌરાષ્ટ્રની સ ંસ્કૃતિ ઐતિહાસિક દૃષ્ટિએ વિશિષ્ટતાથી અંકિત છે. આ વિશિષ્ટતાનું રૂપ કેવા પ્રકારનુ છે તે સમજવામાં ભાઇશ્રી
નંદલાલ દે વ લ ક નું ‘સૌરાષ્ટ્રની અમિતા’
નામનુ આ સંપાદન એક મહત્ત્વનું પ્રકાશન
બની રહેશે. સૌરાષ્ટ્રની
ભાતીગળ સ ંસ્કૃતિ,
એના, લેા ક જીવ ન નાં
અનેકવિધ પાસાં,
સૌરાષ્ટ્રનું લેાકસાહિત્ય,
સૌરાષ્ટ્ર માં રહેલી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી અનેક જાતિ, લલિત કળાને ક્ષેત્રે રહેલી સૌરાષ્ટ્રની વિશિષ્ટતા, સ’ગીત, નાટક, નૃત્ય આદિની પરંપરા, સાહિત્ય પરંપરા, સતા અને એલિયાએ પ્રજાજીવનમાં રાપેલા સંસ્કારો, વિવિધ પ્રકારની લહેકાવાળી મેલી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પાળીયાઓથી માંડીને શિલાલેખા અને ગઢમાંના ભીંતિ ચિત્રા, મખલખ ઐતિહાસિક અને પ્રાગૈતિહાસિક સ’શેાધન સામગ્રી, સૌરાષ્ટ્રનુ ગૌરવ વધારનાર વિવિધ ક્ષેત્રા
વ્યક્તિઓ, મધ્યકાલીન સૌરાષ્ટ્રના વીરરસિક રંગ અને આધુનીક સૌરાષ્ટ્રની પલટાતી સુરત, ધ' સંસ્કારની સત્ત્વશીલ પરંપરા, શૈક્ષણિક વિકાસ, વૈજ્ઞાનિક સંશાધન,
ગ્રામજીવન અને નગર જીવન, શિલ્પ, સ્થા
પત્ય, મદિરા, સમાજ
જીવનના વિવિધ રંગા આમ અનેકવિધ વિષ.
ચાને આવરી લેતેા આ પ્રંથ સૌરાષ્ટ્ર વિશેના
સવ` સંગ્રહ કે જ્ઞાનકેશ બની રહે છે. પાદર પાછળ
જે અવિરત શ્રમ ઉઠાવ્યો છે અને વિશાળ
ક્ષેત્રને આવરી લેવાની
જે સૂઝ દાખવી છેતે પ્રશસ્ય છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિનાં જુદાં જુદાં પાસાં વિશે એમણે તે તે ક્ષેત્રના તિ પાસે જ લેખા તૈયાર કરાવ્યા છે. જેમણે પ્રસ્તુત ક્ષેત્રમાં વર્ષોથી અભ્યાસ કર્યાં હાય તેવી વ્યક્તિ આ પાસે તે વિષયમાં અભ્યાસના
શ્રી ઇશ્વરલાલ ર. દવે
www.umaragyanbhandar.com