________________
२०
નિષ્કર્ષી રૂપ લેખા તૈયાર કરાવ્યા હ।વાથી, ગ્રંથ ઘણા આધારભૂત બન્યા છે. આ લેખા અભ્યાસથી સમૃદ્ધ છે. કેટલાકની શૈલી અને રજૂઆત પણ ઘણી રસાત્મક છે. નવીન અને અલ્પજ્ઞાન વસ્તુ પણ અહીં ધ્યાન ખેંચે તેવી રીતે બહાર આવી છે. વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરનાર વિદ્વાનોના સહકાર સંપાદક મેળવી શકયા છે તે એમની નિષ્ઠા, ધીરજ અને ઉત્સાહ પ્રેરકતાનું સુભગ પરિણામ છે. કોઇ
શામળદાસ કાલેજ,
ભાવનગર
તા. ૨૩-૨-૬૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મહાન વિદ્યાકીય સંસ્થાએ માટા પાયા પર હાથ ધરવા જેવું આ કાય શ્રી દેવલુકે એકલે હાથે સ્વયંસ્ફુરણાથી ઉપાડીને મહત્ત્વની સારસ્વત સેવા બજાવી છે. આ કાય ભવિષ્યના અભ્યાસીઓને પ્રેરણારૂપ બનશે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિનુ આ દસ્તાવેજી ચિત્ર છે. આવા સારસ્વત કાર્ય ને આવકાર આપતાં મને આનંદ થાય છે.
ધરલાલ ૨. દવે
છેલ્લી ઘડીએ અમને પ્રાપ્ત થયેલી વિગતે અને રહી જવા પામેલા મહત્વના ચેપ્ટરા હવે પછીના ગુજરાત સૌંદર્ભ ગ્રંથમાં આવરી લેવાયા છે.
સંપાદક
www.umaragyanbhandar.com