________________ શરદ ઋતુના આકાશ જેવું છે. અને ધનની પણ શું મહત્તા છે? માટે હે રાજા, ઉત્તમ એવા ધર્મની આરાધના કર. (8) આમ ગુરુના ઉપદેશથી રાજને બાધ થયો અને તેણે જૈન ધર્મ અંગીકાર કર્યો. પછી રાજાએ ગુરુને પિતાને થિડા વખત અગાઉ થએલે અનુભવ જણાવ્યા અને પૂછ્યું : હે પ્રભુ! તે દેવ અને હાથી કેણ હતા? આમ તેણે પૂછ્યું તેવામાં જ તે દેવ ત્યાં આવી ઊભે. ગુરુએ રાજાને કહ્યું : હે રાજન ! આ તારો ભાઈ સદ્ધર્મનું પરિશીલન કરવાથી મરીને દેવ થયે છે. પિતાના જ્ઞાનના બળથી તને રાજ્યના વૈભવમાં લુબ્ધ થયેલે જાણીને આ બધી માયા ઉપજાવી હાથીનું રૂપ લઈ તને અહીં સુધી લઈ આવ્યા છે. આ સાંભળી રાજા ખૂબ જ હર્ષ પામ્યા અને ગદ્ગદિત કઠે પિતાના ભાઈને કહ્યું કે મારા અહોભાગ્ય કે મને આપનાં -દર્શન થયાં. વધુ આનંદદાયક તો એ કે તમારા પ્રયત્નથી મને ઉત્તમ ધર્મને પ્રતિબોધ થયો. ખરે, આજને દિવસ મારે સેનાને સૂર્ય ઉગે હેય તે જ ગર્યો છે. -. આ ઉપરથી દેવે કહ્યું : ભાઈ, જે એમ છે તે હવે તું એકાગ્રપણે દઢ મનથી જૈન ધર્મની આરાધના કર કે -જેથી ઈહલોકમાં અને પરલોકમાં તારું કલ્યાણ થાય. ' રાજાએ પોતાના હદયની ગુંચ ખુલ્લી કરતાં કહ્યું : હે દેવ, મને બધી રીતે અનુકૂળતા ને સુખ છે તે ખરું, પણ પુત્ર વિના ધર્મમાં મારાથી તન્મય થઈ શકાતું નથી. મારે ત્યાં પુત્રને જન્મ થયો હતો, પણ દૈવયોગે Gunratchais Giul.Saradhak Trus