________________ ૩ર સેનાને પુરુષ આપણે કરીશું. તેઓ આમ વિચારતા જતા હતાં ત્યારે કુમારે તે પાદુકાઓ પોતાના પગે પહેરી લીધી. હાથમાં દંડ લીધે અને પાત્ર તથા ગેડી પોતાના પીઠે. બાંધીને પાદુકાને કહ્યું: હે પાદુકાઓ! તમે મને કનકપુર. લઈ જાઓ. આમ બોલતાંની સાથે તે ઉંચે આકાશમાં ઊડતે: અનેક કૌતુકે તો જાણે કે વિમાનમાં બેઠે હોય તે પ્રમાણે જવા લાગ્યા. જરા ઊંચે ગયા પછી તે બોલ્યોઃ હે ગીન્દ્રો ! મેં આપ સર્વેનું જે હિત હતું તેજ કર્યું છે, હવે તમે મનમાં કાંઈ પણ દુઃખ લાવશે નહિ. હવે તમને ઝઘડે : કરવાનું કંઈ કારણ રહેશે નહિ. આટલું કહીને ત્રણ તાળીઓ પાડીને તે વેગથી આકાશમાં ઊડયો. ચોગીઓને વસ્તુસ્થિ-- તિનું ભાન થાય તે પહેલાં તે તે તેમની નજરની બહાર જતો રહ્યો. પરિસ્થિતિથી વાકેફ થતાં તેઓ બોલી ઊઠયાખરે, તે રચાએ આપણને બરાબર છેતર્યા. ખરું છે કે, अन्यथा चिंतितं काय / विधिना कृतमन्यथा // ... सरोंभश्चातकेनाप्तं / गलरंध्रेण गच्छति // 65 // . અર્થાત્—આપણે ધાર્યું હતું કાંઈ અને વિધિએ કર્યું વિપરીત. સરોવરનું પાણી ચાતકને મળ્યું હોય છે પણ એ ગળાના કાણામાંથી બહાર નીકળી જાય છે. (65). અને, अभिनवसेवकविनयैः / प्राघूर्णोक्तैर्विलासिनीरुदितैः // धूर्तजनवचननिकरै-रिह कश्चिदवंचितो नास्ति // 66 // અર્થાત્ –નવા થયેલા નેકરના વિનયથી, મહેમાનોનાં. વચનેથી, સ્ત્રીના રુદનથી અને લુચ્ચાનાં વચનથી. આ P.P. Ac. Gunratnasu@M. Saradhak Trust