________________ - આ ઉપરથી રાજાએ બધા ગીઓને છોડી મૂકવાને હુકમ આપે. તેઓ પણ રાજાને આશીર્વાદ આપીને ગયા. પછી રાજાએ ચગીને બેલાવવા પિતાના ચાકરેને મેકલ્યા. તે ચાકરો નજીક આવતા હતા તેવામાં એગી બેલી ઊડ્યોઃ જો તમે મારી નજીક આવશે તો તમને ભસ્મીભૂત કરી નાખીશ! આથી તેઓએ ડરી જઈ દૂર ઊભા રહીને રાજાને આદેશ આપે. યોગીએ કહ્યું: રાજાને જે મારું કામ હોય તે રાજા પાલખી લઈને મને તેડવા આવે.. . આ સમાચાર સાંભળી રાજ પરિવાર સાથે પાલખી લઈને યોગીને મળવા આવ્યો. . मनः स्थिरं यस्य विनावलंबनं / दृष्टिः स्थिरा यस्य विनैव दर्शनं // वपुः स्थिरं यस्य विना प्रयत्नं / स एव योगी स गुरुश्च सेव्यः // 166 // ' અર્થા–જેનું મન કઈ પણ આધાર વિના સ્થિર છે, જેની દષ્ટિ કશું જોયા વિના જ સ્થિર થાય છે, જેને દેહ પ્રયત્ન વિના સ્થિર છે, તે જ યોગી છે અને સેવા કરવા યોગ્ય ગુરુ છે. (16). આટલું કહીને રાજાએ યોગીને પ્રણામ કર્યા, ને તેનું સન્માન કર્યું. કહ્યું છે કે, विद्वत्त्वं च नृपत्वं च / नैव तुल्यं कदाचन // स्वदेशे पूज्यते राजा / विद्वान् सर्वत्र पूज्यते // 167 // . અર્થા–રાજા વિદ્વાનની સરખામણીમાં ઊભા રહી PP Ac. GunratsastuG UN