________________ 107 પૂર્વ ભવના યોગે કરીને તમારી બન્નેની વચ્ચે સ્નેહ થ... તેને બાર ઘડી સુધી તેના પિતાને વિગ થયે તેથી તારે પણ બાર વર્ષ સુધી પિતાને વિગ થયો. ચાર નિયમનું પાલન કરવાથી તેને ચાર અપૂર્વ વસ્તુઓ મળી. .... દાન દેવાથી તને સ્ત્રી, ધન ને મહત્તા મળ્યાં. - આ પ્રમાણે પૂર્વભવકથા સાંભળીને રૂપસેન રાજાએ ગુરુ પાસે રીતસર જૈન ધર્મ અંગીકાર્યો અને ચારે નિયમ અંગીકાર કર્યા. તેણે ન્યાયપૂર્વક રાજ્ય કર્યું. ' એક વખત તેને વિષમ વર થયે. વેદેએ ઉપચાર કર્યા છતાં કોઈ ફાયદો ન થયે. એક પ્રસંગે કઈ મહાજ્ઞાની ત્રણ કાળને જાણનાર પરદેશી વૈદ આવ્યો. તેણે રાજાને જોઈને કહ્યું: રાજન ! આપને આ દેવકૃત વ્યાધિ થયેલ છે, માટે દેવને બલિદાન આપીને માંસમાંથી શેષરૂપે તમે ભક્ષણ કરે. આથી તમારે વ્યાધિ જરૂર નાશ પામશે. બીજી કઈ રીતે આ વ્યાધિને નાશ નહિ થાય. આ સાંભળી રાજા બોલ્ય: હે વૈદરાજ, પ્રાણને નાશ. થશે તો પણ હું મારા લીધેલા નિયમ તોડીશ નહિ. આમ તેને નિશ્ચય જાણીને વેદરૂપી દેવ પ્રત્યક્ષ થયો ને બોલ્યોઃ તારા નિયમપાલનની ઇંદ્રિની સભામાં બહુ પ્રશંસા થતી હતી. આ બાબત તારી પરીક્ષા કરવાનું મેં માથે લીધું. પણ તે નિયમથી ચળે નહિ તે માટે તેને ધન્યવાદ આપું છું. હવે એક પખવાડિયા પછી તારું 881212 7 . P. 22launratthias Bium Saradhak Trust rathais Giuh. Saradhak Trust