Book Title: Rupsen Charitra Yane Punya Prabhav
Author(s): Bakulchandra Lalchandra Shah
Publisher: Laghajiswami Pustakalay

View full book text
Previous | Next

Page 117
________________ પરિશિષ્ટ - આ કથાના પૃષ્ઠ 50 પર ત્રણ સમસ્યાઓ આવેલી છે? તેની સમજુતી અહીં આપી છે. લેક 9 : જેમને આઠ મુખ, સેળ નેત્ર, પંદર જીભ, બે ચરણ, બે જીવાત્મા અને બે હથેળી છે તેવા દેવને હું નમસ્કાર કરુ છે . આ સમસ્યાને જવાબ છે શ્રી પાર્શ્વનાથ. સમજુતી આ પ્રમાણે પાર્શ્વનાથ ભગવાનનું સ્વરૂપ તેમના શિર પર છાયા કરી રહેલા સાત ફણાવાળા સર્પ સાથે અહીં લેવામાં આવ્યું છે, એટલે સર્પનાં સાત મુખ અને પાર્શ્વનાથનું એક મુખ મળી આઠ મુખ થયાં. એ આઠનાં સોળ નેત્ર થયાં. સાપના મુખને બે જીભ હોય છે તેથી તે દ્વિજિહ: પણ કહેવાય છે એટલે સાત મુખની ચૌદ જીભે અને . એક જીભ પાર્શ્વનાથની ' મળી પંદર જીભે થઈ. પાર્શ્વનાથના બે ચરણ હોય, પણ સાપને ચંરણ ન હોય. સાપ સાત ફણાવાળે હોવા છતાં તેને જીવાત્મા તે એક જ હોય એટલે તેને અને પાર્શ્વનાથને મળી બે . જીવાત્મા થયા. એ જ રીતે પાર્શ્વનાથની બે હથેળીએ . હેય પણ સાપને હાથ કે હથેળી હેય જ નહિ. lathals Glum Saradhak Trust

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120