________________ 108 એમ કહીને દેવ પિતાને સ્થાનકે ગયે. દેવે કહેલા દિવસે જ રાજા હાથી ઉપર બેસીને જતા હતા, તેવામાં હાથીએ પાડવાથી તે મરણ પામે અને શુભ ધ્યાન રાખવાથી દેવ થયા. આવી રીતે સર્વ ભવ્ય જીવેએ રૂપસેન કુમારની માફક નિયમોનું પાલન કરવું જોઈએ. એથી ઈહલોકમાં ને પરલોકમાં સુખ મળશે. કહ્યું છે કે, ये पालयंति नियमान् / परिपूर्णान् रूपसेननृपतिरिव // તે મુવીમાકો ઘરે ઘરે પુર્ણનષ્ણાઃ ૨૮રૂા ' અર્થાતું--જે મનુષ્ય રૂપન રાજાની માફક યથાવત નિયમનું પાલન કરે છે તે સુખ અને લક્ષમી મેળવે છે તથા લેકમાં ઠેરઠેર તેની કીતિ પ્રસરે છે. (183). . સમાપ્ત . P.P. Ac. Gunratbasu@um. Saradhak Trusts Isa