Book Title: Rupsen Charitra Yane Punya Prabhav
Author(s): Bakulchandra Lalchandra Shah
Publisher: Laghajiswami Pustakalay

View full book text
Previous | Next

Page 118
________________ 110 લેક 94: લેક અને અલકને જઈ વળવાની શક્તિ ધરાવનાર અને જેમને વિમળ જ્ઞાન ઉત્પન્ન થયેલું છે તેવા કેવળી ભગવાન જેને જોઈ નથી શકતા, તેને આજ રાત્રે મેં જોયું. ' ' ' . આ સમસ્યાને જવાબ છે સ્વપ્ન. સમજુતી આ પ્રમાણે છે કેવળી ભગવાનને ત્રણે કાળનું જ્ઞાન હોય છે, એટલે તેમને કદાપિ સ્વપ્ન આવતું જ નથી, તે સ્વપ્ન ક્યાંથી જુએ ? જેને નિર્મળ જ્ઞાન નથી એવા માનવીઓ જ સવપ્ન જુએ છે. શ્રોક 95: ચીવર (ચીર) માં શું શ્રેષ્ઠ છે? મરુ દેશમાં શું દુર્લભ છે ? પવનથી એ શું વિશેષ ચપળ છે? અને - 2 9 . દિવસે કરેલું પાપ કોણ હરે છે?” આ સમસ્યાને જવાબ છે પડિક્રમણ. સમજુતી આ પ્રમાણે : , - ચીવર એટલે કાપડમાં શ્રેષ્ઠ છે “પડિ' (સં. ઉદ) જે પ્રાચીન કાળમાં ઉત્તમ વસ્ત્ર તરીકે ઓળખાતું હતું. - મરુ દેશમાં–મારવાડમાં દુર્લભ હોય છે “ક (%) એટલે પાણી, અને પવનથીય વિશેષ ચપળ હોય છે માણસનું - “મણ (સં. મન), અર્થાત્ પડિ+ક+મણ=પડિક્રમણ એ દિવસે કરેલા પાપને હરે છે એ તે સૌને સુવિદિત છે. ' P.P. Ac. Gunratdasugu. Saradhak Trust

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120