________________ ચાચી પિતાની તરફ જેવા કહ્યું, છતાં કુંવર તેની તરફ જેતે નહેાતે. રાજાને ખબર મળ્યા, પછી રાજા હર્ષ અને. વિષાદયુક્ત ચહેરે તે કુંવરીના મહેલે આબે, ત્યારે યોગીએ કહ્યું- હે રાજન, મેં તમારી પુત્રીને માનવરૂપ આપ્યું છે, માટે તમારું વચન પાળે. આથી રાજા વધુ ખિન્ન થઈને મનમાં વિચારવા લાગ્યઃ આ ગીનું કુળ જાણવામાં નથી, વળી તે પરદેશી છે, માટે તેને દીકરી કેવી રીતે દેવાય ? પછી રાજાના. કહેવાથી મંત્રીએ ચગીને કહ્યું: હે ગિરાજ, આપ ક્યાંના. રહેવાસી છે, ને આપની કઈ જાતિ છે, કયું કુળ છે ને કર્યો ધર્મ છે? આટલી નાની ઉંમરમાં એગ લેવાનું શું. કારણ છે? ગીએ જવાબ આપેટ મંત્રીશ્વર, જતિ, કુળ. વગેરેના પ્રશ્નો પૂછવાનું પ્રયોજન શું છે? રાજાએ પહેલાં આ કન્યા આપવાનું મને વચન આપ્યું છે, માટે તે મને અર્પણ કરવી જોઈએ. પુરુષોનું વચન મિથ્યા થતું નથી. તે સાંભળી મંત્રીએ કહ્યું: હે ગીન્દ્ર, તમે ઉત્તમ પુરુષ, પોપકારી, ગુણ અને ગુણવાન છે. કહ્યું છે કે, न ब्रूते परदूषणं परगुणं वक्त्यल्पमप्यन्वहं / / "संतोषं वहते परद्धिषु पराबाधासु धत्ते शुचं // स्वलाघां न करोति नोझंति नयं नौचित्यमुलंघयत्युक्तोऽप्यमियमक्षमां न रचयत्येतच्चरित्रं सतां // 172 // " અર્થાત–સપુરુષનું આ સામાન્ય આચરણ છે એ પારકાનું દૂષણ કહે નહિ, સરકારે ગુણ નાનો હેય તેને