________________ 102 બેલાવ્યા ને શુભ મુહૂર્ત જોઈ કનકવતીને તેની સાથે પરણવી, અને હાથી ઘેડા વસ્ત્ર ને રત્ન ઈત્યાદિની પહેરામણી કરી. ' * રૂપસેન કુમાર કેટલાક દિવસ ત્યાં રહીને નોકર ચાકર ને કનકવતીની સાથે પોતાના નગર ભણી ચાલ્ય.. કેટલાક દિવસ મુસાફરી કર્યા બાદ તે રાજગૃહ નગરમાં આવ્યા, ને પિતાનાં માતાપિતાને મળે. રાજ્યમાં કુંવર આવ્યા બાદ મહત્સવ થઈ રહ્યો. રાજાએ ગરીબને, ભિક્ષકેને બહુ દાન આપ્યું. આમ દેવી પદ્માવતીની સહાયથી જૈન મુનિએ કહ્યા પ્રમાણે રૂપસેન કુમાર પત્ની ને સમૃદ્ધિ. સાથે બાર વર્ષે પાછો પોતાને ગામ આવ્યું. અરે, अमोघा वासरे विद्यु-दमोघं निशि गर्जितं // अमोघा देवतावाणी / अमोघं मुनिभाषितं // 175 // અર્થા–દિવસે થએલી વિજળી, રાતમાં મેઘનું ગર્જવું, દેવતાની વાણી ને મુનિએ કહેલાં વચને એ કદી નિષ્ફળ જતાં નથી. (15) થોડા વખત પછી વનમાં જનાચાર્ય પધાર્યા. આથી હર્ષ પામીને મન્મથ રાજા પરિવાર સાથે તેમને વાંચવા વનમાં ગયા. ગુરુએ નીચે પ્રમાણે ઉપદેશ કર્યો दुर्लभ मानुषं जन्म / दुर्लभं श्रावकंकुलं // &મા ઘર્ષણામથી હુમા ધર્મવારના ર૭ા . .. અથોત––મનુષ્યજન્મ, કરે ત્યાં જમ, ધમની