________________ 101 પણ કહે, બીજાઓના વૈભવમાં હંમેશાં સંતોષ વ્યક્ત કરે ને બીજાઓને અડચણ આવતાં શેકાતુર બને, પિતાનાં વખાણ ન કરે, વિનયને ત્યાગ ન કરે, ઉચિતતાનું ઉલ્લંઘન ન કરે, ને કઈ તેને અપ્રિય કહે તે પણ રોષ કરે નહિ. (172). આ૫ના ગુણોથી આપ ઉરચ જાતિના છે તેવું અનુમાન કરાય છે. કહ્યું છે કે, आकारैरिंगितैर्गत्या / चेष्टया भाषणेन च // नेत्रवक्त्रविकारैश्च / लक्ष्यतेऽतर्गतं मनः // 173 // અર્થાત–બહારનાં આકૃતિ ને આચરણ તથા ચેષ્ટા અને વાણીથી તથા આંખ, મેં ઉપરના વિકારેથી અંતર મને ઓળખી શકાય છે. (173). આથી હે ગીંદ્ર, કૃપા કરીને રાજાના મનનું સાંત્વન કરવા માટે આપનાં કુળ જાતિ વગેરે સત્ય હકીકત કહો. હવે ગીને વેશ ધારણ કરેલ કુમાર બેલ્યો છે મંત્રીશ્વર, તમારાં મધુર વચનોથી હું સંતેષ પામ્યો છું, એટલે તમને સત્ય હકીક્ત કહીશ. કારણ કે न तथा शशो न सलिलं / न चंदनं नापि शीतलच्छाया // आहूलादयंति पुरुषं / यथा हि मधुराक्षरा वाणी // 174 // ' અર્થાતુ—ચંદ્ર, પાણી, ચંદન કે શીતલ છાયા પુરુબને તેટલો આનંદ આપતાં નથી, એટલે મધુર વચનેવાળી વાણી આનંદ આપે છે. (174). કી પછી પિતે મન્મથ રાજાને પુત્ર છે તેમ તેણે કહ્યું કે allo . Alcu tatasusidaradhak Trust