________________ 104 ઉપર આંબાના ઝાડ નીચે કેઈક સિદ્ધ પુરુષ આવ્યો હતો. તે એક મહિના સુધી તેની સુંદર સેવા કરી. આથી સંતોષ પામીને તેણે તને રૂપ બદલાવવાની વિદ્યા આપી. તે વિદ્યાના બળે તે કઈ પણ કાર્ય કરી શક્તા હતા. તે પિસે પણ ખૂબ મેળવી શક્યો ને તે વડે તે ગરીબોને ખૂબ દાન આપ્યાં. એક વખત તારા ખેતર પાસે જૈન મુનિએ આવ્યા ન હતા. તે પણ તારાં બાળ બચ્ચાં સાથે ભાવિક હદયે તેમની વાણી સાંભળવા ગયો. ગુરુએ તને દયા દાન વગેરે કરવાને ઉપદેશ આપ્યો, અને કહ્યું: હે ભદ્ર, ખેતર ખેડવાં અને આરંભ-સમારંભ કરવા એમાં બહુ પાપ છે. તે પૂછયું: પ્રભુ, મારે ઘણી ગાયો, બળદે ને બીજે પશુઓ તથા મેટું કુટુંબ છે, તેથી ખેતર ખેડયા વિના મારે નિર્વાહ કેવી રીતે થાય ? " ગુરુએ કહ્યું. તે સાચું, પણ તે કાંઈક નિયમ કર, જેથી તને બહુ લાભ થશે. જે થોડાં પણ વ્રત નિયમ લે છે તેને બીજે ભવે બહુ સમૃદ્ધિ મળે છે. તે સાંભળીને તે કહ્યુંઃ ભગવન, હવે પછી હું હમેશાં શક્તિ પ્રમાણે સુપાત્રે દાન આપીશ, મેટા જીને ઘાત કરીશ નહિ, ને રાત્રે ભજન કરીશ નહિ ગુરુએ તને તે પ્રતિજ્ઞાઓ આપીને કહ્યું: હે ભદ્ર, આ નિયમનું પાલન કરવાથી તેને ઈહલેક અને પરલોકમાં સુખ થશે. કહ્યું છે કે, सैव भूमिस्तदेवांभः। पश्य पात्रविशेषतः // आने मधुरता याति / कटुत्वं निवपादपे // 17 // P.P. Ac. Gunratgasuguvi. Saradhar Trusi"