________________ ' અર્થાત્ રાજાના અધિકારી, ધનાઢય, વિદ્યાવાન, તપસ્વી, શૂરવીર યોદ્ધો, ને દાતા, તેમને નાના હોય છતાં મોટા ગણવા જોઈએ. (161) મંત્રીએ કહ્યું: ગિરાજ, અમારા મહારાજ તમને લાવે છે. તે સર્વ શાસ્ત્રોના જાણકાર છે. માટે આપ રાજસભામાં આવીને આપના જ્ઞાનનો લાભ આપે. તે સાંભળીને ચગી છે. મંત્રીશ્વર, અમારા જેવા ચગીનું રાજાને શું કામ છે? भुंजीमहि वयं भिक्षां / जीर्णं वासो वसीमहि // शयीमहि महीपीठे / कुर्वीमहि किमीश्वरीं // 162 // અર્થા–અમે ભિક્ષાત્ર ખાઈએ છીએ, જીર્ણ વસ્ત્ર પહેરીએ છીએ, પૃથ્વી ઉપર સૂઈએ છીએ. અમારે મહ‘ત્તાનું શું કામ હોય? (12). રાજા તો અમારાથી મેટા છે, તે ન્યાય અને અન્યાય શોધી કાઢે છે ને તેનું ફળ -આપે છે. તે પુણ્યશાળી પણ છે. કહ્યું છે કે, प्रजानां धर्मषड्भागो / राज्ञो भवति रक्षितुः // अधर्मस्यापि षड्भागो॥ जायते यो न रक्षति // 163 // " અર્થાત–પ્રજાનું રક્ષણ કરનાર રાજાને પ્રજાના ધર્મને -છઠ્ઠો ભાગ મળે છે, ને જે રક્ષણ કરતા નથી એ રાજાને અધર્મને પણ છઠ્ઠો ભાગ મળે છે. (163). વળી, વનસ્થ પૂજ્ઞા .. न्यायेन कोशस्य च संपवृद्धिः॥ अपक्षपातो विजयेषु रक्षा। રંવ ધર્મા: વાચિતા કૃપાનાં ઉદણadhak Trust DI hraldase dladhak Trust