________________ રાજાએ મેગીને કહ્યું: કુંવરી મનુષ્ય રૂપ ધારણ કરશે એટલે તેની સાથે તમારું લગ્ન કરીશ.' પછી રાજા, મંત્રી ને યોગી ત્રણે કુંવરીના મહેલ ભણી ગયા. રસ્તે જતાં રોગીએ કહ્યું તમે આવે તેની હરક્ત નથી પણ હું મંત્રોચ્ચાર કરું તે જે કંઈ સાંભળશે. તે પાળિયાની માફક મૂંગે થઈ જશે. ' - રાજા તે આ સાંભળી પાછું વળે, પણ મંત્રી તેની સાથે ચાલ્યો. જ્યારે કુંવરીને મહેલ નજીક જણાયે ત્યારે ગી બેઃ અરે મંત્રી, તું મૂખ જણાય છે. તું મંત્ર સાંભળીને પથથર થઈ જઈશ તે તારી શી વલે થશે તે સંભાર. મંત્રીએ જવાબ આપ્યઃ વજી જેવા મારા શરીરને કાંઈ થવાનું નથી. ' ફરીથી રોગીએ મંત્રીને કહ્યું અરે મૂખ, નકામે મરવા શા માટે ઈચ્છે છે ? રત્ન, મંત્ર અને ઔષધિઓને પ્રભાવ અકલ્પ્ય હોય છે. હું માનતો નથી તે હું કહું તે કથા સાંભળ. એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તેમને પુત્ર પુત્રાદિનું મેટું કુટુંબ હતું. તે કુટુંબમાં વહુઓ વારંવાર મેટા ઝઘડા કરતી. આથી બંને ભાઈઓ જુદા થયા. પછી પુણ્યના યોગથી મોટા ભાઈનું ધન વધ્યું અને નાનાનું ધન પાપના ઉદયથી ઘટતું ગયું. તેથી ના ભાઈ દરરોજ લાકડાં કાપવા વનમાં જતા હતા, ને તે વડે પિતાને નિર્વાહ ચલાવતી એક વખત શ્વમાં તે તેવી રીતે