________________ પૂછડું, સ્નાયુ, નસ, શીંગડાં, નખ, પસીને વગેરે હશ્કેઈ વસ્તુ આને આ જન્મમાં ઉપયોગમાં આવે છે; જ્યારે આ મટ્ય માનવદેહનું કાંઈ પણ કામમાં નથી આવતું. (15). આવી રીતે ઉપદેશ આપતે તે બેઠે છે. રાજા ક્રોધ કરીને બોલી ઊઠયોઃ અરે, મારી આજ્ઞા માનતું નથી તે યોગીને તે મારો જ જોઈએ. તેને શાંત પાડતો મંત્રી મહારાજ, તે વિદ્યાવાન ચગી ઉપર ક્રોધ કરવો એગ્ય ન ગણાય; સરખે સરખા ન હોય તેના ઉપર ક્રોધ કરે એગ્ય નથી. કારણ કે, यद्यपि मृगपतिपुरतो / विरसं रसतीह मत्तगोमायुः // तदपि न कुप्यति सिंहो / विसदृशपुरुषेषु क: कोपः // 160 // અર્થાત–ઉન્મત્ત શિયાળ સિંહની સમક્ષ કકળાટ કરે છે, તે પણ સિંહ કેપ કરતો નથી. આપણાથી જુદા પ્રકારના મનુષ્ય ઉપર કોપ કરો તે વાજબી નથી. (16) પછી રાજાએ રોગી પાસે મંત્રીને તપાસ કરવા મેક. મંત્રીને આવતે જોતાં યોગી તેનું સન્માન કરવા આગળ ગયે અને તેને બહુ માનપૂર્વક પોતાની સમક્ષ લઈ આવ્યો. મંત્રીએ કહ્યું: હે ગી, તમે બધાના પૂજ્ય. છે તો મારા ઉપર કૃપા કરીને આ૫ ઊંચે આસને બિરાજે. યોગીએ કહ્યું હે મંત્રીશ્વર, તમે રાજ્યના અધિકારી છે તેથી માનને લાયક છે. કહ્યું છે કે, राजमान्यं धनाढयं च / विद्यावंतं तपस्विनं // रणे शूरं च दातारं / कानिगणि ज्येष्ठयेत् // 161 // .