________________ આપની સમક્ષ પ્રકટ કરવામાં અમને શેની હરકત હોય રાજા સૈનિક તરફ ફરીને બેઃ શું તમે બધા યોગીઓને અહીં લાવ્યા છે? તેમણે કહ્યું: એક યોગી વિના બધા અહીં આવેલા છે. રાજાએ પૂછયું તે યોગી કયાં છે ને કે છે કે હું બોલાવું છતાં આવતું નથી? તેઓએ જવાબ આપ્યોઃ મહારાજ, તે યોગી ગોદડી ઓઢીને ચૌટા વચ્ચે દયાન ધરતો બેઠે છે, ને ગરીબ માણસેને સોનામહોરો આપે છે. ઘણું માણસ. તેની આસપાસ બેઠેલા છે અને તેમને તે પરોપકારને. ઉપદેશ આપે છે. જેમ કે, स्वहस्तेन च यदत्तं / लभ्यते नात्र संशयः॥ परहस्तेन यदत्तं / लभ्यते वा न लभ्यते // 158 // અર્થાત–પિતાના હાથથી જે દાન દેવાયેલું હોય છે તેને નિઃશંક બદલો મળે છે, પણ બીજાના હાથથી જે દેવાયેલું હોય છે તેને બદલે મળે કે ન પણ મળે. (158). વળી, कस्तूरी पृषतां रदाः करटिनां कृत्तिः पशूनां पयो / धेनूनां छदमंडलानि शिखिनां रोमाण्यवीनामपि // पुच्छस्नायुवसाविषाणनखरस्वेदादिकं किंचन / . स्याजन्मिन्युपकारि मर्त्यवपुषो नामुष्य किंचित्पुनः॥१५९॥ અર્થાત–મૃગોની કસ્તૂરી, હાથીઓના દાંત ઢોરનું. ચામડું, ગાયનું દૂધ, મલ્લાઓનાં પીંછાં, ઘેટાંનું ઊન અને P.P. Ac. 'Gunratdasue ini. Samaung1943 OLE a