________________ . 31 , નારપંચરતાનપર વધા निर्जीववस्तुचिरजीवितदश्च दंडः // पात्रं च लक्षजनभोजनदायकं हि / - શ્રી વાતો સમ કા ' અર્થાતુ-આ ગોદડી પાંચ સો સોનામહોર આપનારી છે, આ દંડ નિર્જીવ વસ્તુને જીવિતદાન આપનાર છે, આ પાત્ર લાખ માણસોને જમાડી શકે તેમ છે, ને આ પાદુકાઓ પરદેશ લઈ જવાને સમર્થ છે. (64) ' ' - આમ આ વસ્તુઓને પ્રભાવ જાણીને કુમારે કહ્યું: હે ગીરાજ! તમે સહુ હું કહું એમ કરશે તે હું તમને સર્વને ચોગ્ય ન્યાય આપીશ. કેઈને ઓછું કે તું - નહિ આવે. આ બાબત તમે મારી બુદ્ધિની નિઃશંક પરીક્ષા કરે. ગીઓએ જવાબ આપેઃ હે કુમાર, તમે કહેશો તે પ્રમાણે અમે જરૂર કરીશું. - કુમારે કહ્યું: તમે ચારે ચાર દિશાઓમાં દૂર ઊભા રહે. જે દિશામાં જે વસ્તુ હું ફેંકું તે તેણે લઈ લેવી. જ્યારે બરાબર વહેંચણી થઈ જશે ત્યારે હું ત્રણ તાળી પાડીશ -એટલે તમે અહીં આવજે. ત્યાંસુધી દૂર ઝાડ નીચે મારી તરફ પીઠ કરીને તમે ઊભા રહેજે, મારા તરફ -જેશે નહિ. - તથાસ્તુ કહીને ચારે રોગીઓ દૂર ગયા. જતાં -જતાં પરસ્પર કહેવા લાગ્યા. આ કુમાર વિશ્વાસ આપણે મેળવ્યો છે. વખત આવ્યે તેને અગ્નિના કુંડમાં નાખીને P.P. Ac. Gunratchas ciud Saradhak Trust