________________ પછી પિતાની પત્નીના કહેવાથી તે ચગી બને -મૂળિયાં લઈને બીજે સ્થળે ગયો. આ બધે પ્રસંગ રૂપનકુમારે સાંભળે તથા જે તેથી તેણે પણ તે બન્ને મૂળિયાં લીધાં. થડી વાર પછી કનકવતી જાગી ને કુંવરે નિદ્રા લીધી. તે વખતે કનકવતીએ કુતૂહલપર્વક પિટલી છોડી. તેની અંદર દડી, પાત્ર, દંડ વગેરે જોઈને તે આશ્ચર્ય પામી. તે વિચારવા લાગીઃ અરે, આ તે કેઈલુ ગી જણાય છે. વેશપલટો કરીને વિદ્યાના આડંબરથી મને ભેળીને તેણે ફસાવી છે. કહ્યું છે કે, प्रथमं डंबरं दृष्ट्रा / न प्रतीयाद्विचक्षणः // अत्यल्पपठितं कीरं / तेनेव कुहिनी यथा // 140 // અર્થાત–પહેલે આડંબર માત્ર જોઈ વિચક્ષણે વિશ્વાસ ન કર, કે જેવી રીતે બહુ જ થોડુંક પઢતા પિપટના (વાણીના) આડંબરમાત્રથી કૂટણીએ વિશ્વાસ કર્યો હતો. (140) - આ બાબત એક દષ્ટાન્ત છે. સિલ્ફરપુરમાં મદનક નામને એક લુચ્ચે બ્રાહ્મણ રહેતો હતો. તેણે એક પિપટને પઢાવવા માંડયો પણ તે પોપટને કાંઈ આવડ્યું નહીં એટલે તે લુચ્ચાએ તેને “વીસેવીસા” એવું એક પદ શીખવ્યું અને સુંદર પાંજરામાં પૂરીને ચૌટામાં વેચવાને ઊભો રહ્યો. એવામાં એક વેશ્યા ત્યાં આવી ને બ્રાહ્મણને પૂછયું છે વિપ્ર! આ પિપટ શું જાણે છે? બ્રાહ્મણ બેઃ આ તે બધું જાણે છે. તમે પોતે જ પૂછીને ખાત્રી કરે P.P. Ac. Gunratgasugum. Saradhak Trust