________________ સ્મરણે મને રડવું આવે છે. હે પ્રિયા, ખરે જગતમાં કોઈને વિશ્વાસ કરવા જેવું નથી. કહ્યું છે કે, न विश्वसेदमित्रस्य / मित्रस्यापि न विश्वसेत् // कदाचित्कुपितं मित्रं / सर्वं गुह्यं प्रकाशयेत् // 134 // અર્થાત્ –ામમિત્રને વિશ્વાસ ન કરવો જોઈએ, એટલું જ નહિ પણ મિત્રને પણ વિશ્વાસ કરવો. જોઈએ નહિ. કારણકે કદાપિ જે મિત્ર ગુસ્સે થાય તે આપણું સર્વ ગુહા બહાર પાડી દે. (134). આમ ધન. મારી પાસેથી લઈ લેવામાં આવ્યું તેથી હું રોઉં છું. યોગિનીએ કહ્યું પણ હવે આવા અરણ્યરુદનથી. શું ફાયદો ? કહ્યું છે કે, भवितव्यं भवत्येव / कर्मणामोदृशी गतिः / विपत्तौ किं विषादेन / संपत्तौ हर्पणेन किं // 135 // અર્થાત્ –જે નસીબમાં લખ્યું હોય છે, તે થાય છે જ. કર્મની તેવી ગતિ છે. માટે દુઃખમાં શેક કરવાથી. ને સંપત્તિમાં હર્ષ પામવાથી શું ફાયદે? (135). વળી તે વસ્તુઓથી કેાઈના ઉપર ઉપકાર થશે. લક્ષ્મીને તે જ ઉપયોગ છે, નહિતે તેને વિનાશ થાય છે. કહ્યું છે કે, दानं भोगो नाश-स्तिस्रो गतयो भवंति वित्तस्य // यो न ददाति न भुक्ते / तस्य तृतीया गतिर्भवति // 136 / / અર્થાત્ –ધનની ત્રણ ગતિ છેઃ દાન, ભેગ કે નાશ. જે ધન બીજાને આપતું નથી કે ભગવત નથી તેની ધનની ત્રીજી ગતિ થાય છે. (136). વળી, P.P. Ac. Gunratgasugum. Saradhakrust