________________ 73 उद्यमे नास्ति दारिद्रयं / जपने नास्ति पातकं // मौनेन कलहो नास्ति / नास्ति जागरतो भयं // 132 // ' અર્થાત–ઉદ્યમથી દરિદ્રતા રહેતી નથી, જપ કરવાથી પાપ દૂર થાય છે, મૌનથી કંકાસને નાશ થાય છે ને જાગવાથી ભય નજીક આવતું નથી. (132). વળી, निर्धना धनवंतश्च / नृपास्तदधिकारिणः // બવાહિન વેશ્યાલ ન વાંતિ જાવા ? શા અર્થાત–નિધન અને ધનિક, રાજા ને તેના અધિકારીઓ, પ્રવાસીઓ ને વેશ્યાઓ કદી સૂઈ શકતાં નથી. (133) આ જ વખતે અહીં રહેતા ચાર યોગી મહેલ એક દેગી તથા તેની પત્ની કોઈ સ્થળે જતાં જતાં તે વડની નીચે આવી રાતવાસો રહ્યાં. યોગી તે સ્થળે આવ્યા પછી ખૂબ જ રડવા મંડ. તેની પત્નીએ પૂછ્યું: સ્વામિનાથ, તમે આ અવસરે અને આવા ભયાનક સ્થળે કેમ રડે છે? તેણે જવાબ આપેઃ હે પ્રિયા, તે વાત સાંભળ. આ વડની નીચે સુખદુઃખ વેઠતાં અમે ચાર રોગીઓ ચાર સે વર્ષ રહ્યા હતા. અમારા તપથી પ્રસન્ન થઈને દેવતાએ અમને ગંદડી, પાદુકા વગેરે ચાર વસ્તુઓ આપી હતી તેથી અમે ખૂબ સુખ ભોગવતા હતા, પણ એક વખત કઈ લુચ્ચો માણસ આવી અમને છેતરી તે પ્રભાવશાળી વસ્તુઓ લઈ ગયો. આ જગ્યાએ આવતાં તે વસ્તુઓના P.P.AC. Gunrathas Bul Saradhak Trust