Book Title: Rupsen Charitra Yane Punya Prabhav
Author(s): Bakulchandra Lalchandra Shah
Publisher: Laghajiswami Pustakalay

View full book text
Previous | Next

Page 95
________________ ફૂલ લઈને આવે છે; માત્ર ગઈ કાલે તેની સાથે તે એક વાનર લાવી હતી. આ સિવાય અમે કાંઈ પણ જાણતાં નથી. થોડા વખત પછી રાજ સભામાં ગયે. તેના મનને ખેદ ઓછો થયો ન હતે. છેવટે તેણે બુદ્ધિસાગર મંત્રીને સર્વ વાત કહી ઊમેર્યું: મને આમાં માળણનું કાંઈ તર્કટ, લાગે છે. તેને પિતાના નેકરને માળણને બોલાવવા હુકમ કર્યો. થોડી વારમાં ભયથી કંપતી માળણ સભામાં આવી. કહ્યું છે કે, पंथसमा नत्थि जरा / दरिदसमो पराभवो नत्थि // मरणसमं नत्थि भयं / खुहासमा वेअणा नत्थि // 156 // અર્થાત–મુસાફરી જેવું બીજું કઈ ઘડપણ નથી; દરિદ્રના જેવું બીજું કેઈ અપમાન નથી; મરણ જે બીજે કઈ ભય નથી; ભૂખના જેવી બીજી કોઈ વેદના નથી. (156). રાજ મને શું શિક્ષા કરશે? શા માટે મને બેલાવી હશે, આમ વિચારતી ચિંતાતુર માળણ આવીને રાજાની સમીપે ઊભી રહી. તરત જ રાજા ક્રોધાવેશમાં ગઈ ઊઠયોઃ હે માળણ! નગરમાં આવી જાતનાં કપટે તે કયારથી કરે છે? બીજા તે ઠીક પણ મને જ તે છેતર્યો? ભયથી વ્યાકુળ બનીને તે બેલીઃ મહારાજ, હું કાંઈ પણ જાણતી નથી. રાજા બોલી ઉઠયોઃ અરે દુષ્ટા, ગઈ કાલે તે કુંવરીને વાનર આખ્યા હતા, અને તેની આ દાસીઓ H . P.P. Ac. Gunratdians Legiuni Saradhak Trust. D

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120