________________ रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं / भास्वानुदेष्यति हसिष्यति पंकजं च // इत्थं विचिंतयति कोशगते द्विरेफे। हा हंत हंत नलिनीं गज उज्जहार // 14 // . ' અર્થાત–રાત્રિ જશે ને સુંદર પ્રભાત આવશે. સૂર્ય ઊગશે ને કમળ ખીલશેઃ આમ કમળની અંદર રહેલે ભ્રમર વિચાર કરતો હતો તેવામાં જ, અરેરે, કમળને હાથી ઉઠાવી ગયો! (147) ફરીથી તેણે વિચાર્યું. શું માળણની માફક મારુ યોગી સ્વરૂપ જોઈને બીક પામી તે પિતાને ઘેર પાછી ન ગઈ હોય? તેણે મૂર્ખાઈથી ને અધીરાઈથી તેમ કર્યું જણાય છે. કહ્યું છે કે, મૂર્વક પાર ન લવિંફતર .. बालस्य वृद्धस्य न किंचिदंतरं / विषस्य तैलस्य ने किंचिदंतरं / मृतामृतास्यापि न किंचिदंतरं // 148 // . અર્થા–મૂર્ખ માણસ અને પાપી મનુષ્યમાં બહુ ફેર નથી, બાળકને વૃદ્ધમાં પણ બહુ ફેર નથી, ઝેર ને તેલમાં કાંઈ ફેર નથી, તેમજ મરેલા ને જીવતામાં પણ કાંઈ ફેર નથી. (148). અરે, જે મનુષ્યો સ્ત્રીને વિશ્વાસ કરે છે તેઓ મૂર્ખ છે. કહ્યું છે કે, नदीनारीनरेंद्राणां / नीचनागिनीयोगिनां // नखिनां च न विश्वासः। काव्यः समनस्विना // 1-49 // P.P. Ac. GunratdasugunSaradha