Book Title: Rupsen Charitra Yane Punya Prabhav
Author(s): Bakulchandra Lalchandra Shah
Publisher: Laghajiswami Pustakalay

View full book text
Previous | Next

Page 86
________________ 78 છે વિહ્યા ' અર્થાતજૂઠું બોલવું, સાહસ કરવું, કપટ રચવું, મૂર્ણપણું, અતિલોભ, અપવિત્રતા અને નિર્દયપણું આ દોષ સ્ત્રીમાં સ્વભાવથી જ હોય છે. (142). સ્ત્રીઓમાં અવિચારીપણું-દીર્ઘ દૃષ્ટિને અભાવ કુદરતી રીતે હોય છે. આ બાજુએ કુમાર જાગ્યો અને પિતાની પત્નીને બિલાવવા લાગ્યો પણ કેઈએ જવાબ ન આપે. અંધારામાં તેને લાગ્યું કે તે સૂઈ ગઈ હશે. આથી તેણે તેને જગાડવા પ્રયત્ન કર્યો. प्रोज्जृभते परिमल: कमलावलीनां / शब्दं करोति च तरूपरि ताम्रचूडः // शृंगं पवित्रयति मेरुगिरेविवस्वानुत्थीयतां सुनयने रजनी जगाम // 143 // અર્થાત-કમળની સુગંધ પ્રસરી રહી છે, ઝાડ ઉપર કુકડે કુકડેકુક કરે છે, મેરુપર્વતના શિખરને સૂર્ય પિતાનાં કિરણોથી પવિત્ર કરે છે, માટે હે સુનયના ! રાત્રિ પસાર થઈ છે તેથી તે જાગ્રત થા. (143). આમ કહ્યા છતાં તેણે જવાબ ન આપ્યો. થોડી વાર રહીને તેણે કહ્યું एते व्रजंति हरिणास्तृणभक्षणाय / / चूर्ण विधातुमथ यांति हि पक्षिणोऽपि // मार्गस्तथा पथिकलोकगणप्रपूर्ण / उत्थीयतां सुनयने रजनी जगाम // 144 // અર્થાત–આ હરિણાનું ટે ચરવા માટે જાય છે, પક્ષીઓ ચણની શોધમાં દૂર જતાં જણાય છે, રસ્તે વટે

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120