________________ 30 -અમને આત્મીય જન જેવા લાગે છે. તેથી અમે અમારી વાત તમને કહીએ છીએ તે સાંભળોઃ અમે આ ઝાડ - નીચે છ વર્ષ સુધી એક મનથી દેવતાની આરાધના કરી. તેથી દેવતા અમારા ઉપર પ્રસન્ન થયા, કહ્યું છે કે, चलचित्तन यज्जप्तं / जप्तं यन्मेरुलंघनः // .. नखाग्रेण च यजप्तं / तज्जप्तं निष्फलं भवेत् // 6 // અર્થાત-અસ્થિર મનથી કરેલે જાપઃ માળાના મેરને ઉલ્લંઘન કરેલ જાપ, અને માળાના મણકાને નખ અડકાડીને કરેલે જાપ નિષ્ફળ નીવડે છે. (63) આમ કહીને તેઓએ દેવે આપેલી ચાર વસ્તુઓ કુમારને બતાવી અને તેને પ્રભાવ તેની આગળ વર્ણવ્યોઃ આમાં જે ગંદડી છે તે લંબાવીએ તો દરરોજ પાંચ સે સોનામહોર આપે છે. આ લાકડીથી જે વસ્તુ ઉપર પ્રહાર કરીએ તે વસ્તુ નિજીવ હોય તે પણ તે સજીવ થાય છે. આ પાત્ર દરરોજ લાખ માણસને ભેજન દે છે, અને આ પાદુકા એક ક્ષણમાં મનવાંછિત જગ્યાએ લઈ જાય છે. અમારામાં આ વસ્તુઓ વહેંચવા બાબત તકરાર ઉત્પન્ન થઈ છે, માટે તમે પંચ થઈ અમને સર્વને ચગ્ય ન્યાય આપે. * માળા ચાલુ ફેરવ્યા કરવાથી માળાના મેરનું ઉલ્લંઘન થાય છે, પણ માળા ફેરવતાં મેરુ આવે એટલે તેને ઉલટાવીને ફેરવવી જોઈએ, એટલે માળાને આવેલ છેઃ મણકે પહેલ કરીને બીજી વાર માળા ફેરવવી જોઈએ. જાપમાં એમ માળાને ઉત્તરોત્તર ફેરવ્યા કરવી જોઈએ. . . . . . P.P. Ac. Gunrathasugum. Saradhak Trust