________________ આનંદ થયો, કારણકે બધું ચગ્ય જ થયું. રાજાને મનુષ્યવધનું પાપ ન લાગ્યું ને ગુનેગારને જ શિક્ષા થઈ રૂપાસેન કુમાર જ્યારે ચૌટામાં આવ્યો ત્યારે કેઈ તેની નિંદા કરતા હતા તો કઈ તેના ઉપર દયા લાવતા હતા. કેટલાક વળી કહેતા હતાઃ दीपे पतंगवज्जाले / मत्स्यवत्कर्दमे करी। વાશે કૃતથા વૈપા સંસદે તિતઃ વાર્થ ઠ્ઠા અર્થા–જેમ પતંગ દીવામાં પડે છે, માછલાં જાળમાં સપડાય છે, હાથી કાદવમાં ફસાય છે, ને હરણ પાશલામાં ફસાય છે, તેમ આ સુંદર પુરુષ સંકટમાં ‘કેવી રીતે આવ્યો ? (116) . બીજા વળી કહેતા હતા कर्मणा प्रेरितो गच्छेत् / स्वर्ग वाश्वभ्रमेव च // यतो जंतुरनीशोऽय-मात्मनः सुखदुःखयोः // 117 // ' અર્થાતુ-કર્મથી પ્રેરાયેલે મનુષ્ય સ્વર્ગમાં ને નરકમાં જાય છે, કેમકે આ જીવ પોતાનાં સુખદુઃખના વિષયમાં અસમર્થ છે. (117) - કુમાર પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરતો આગળ ચાલ્યો. આખા નગરમાં તેને ફેરવીને સાંજે શૂળી ઉપર ચડાવ્યો. જ્યારે માળણે કુમારને શૂળી ઉપર ચડાવ્યાની વાત સાંભળી ત્યારે તે અંતરમાં બહ શેક કરવા લાગી. તેના ગુણો જેમ જેમ તેને સાંભરતા તેમ તેમ તેને અંતરમાં વધુ ખેદ થતું હતઃ કારણકે, कोकिला सहकारस्य / गुणं स्मरति नित्यशः // कमलस्य गुणं ,गो / राजहंसश्च मानसं // 118 // Gunrathasitiul Saradhak Trust