Book Title: Rupsen Charitra Yane Punya Prabhav
Author(s): Bakulchandra Lalchandra Shah
Publisher: Laghajiswami Pustakalay

View full book text
Previous | Next

Page 73
________________ જો વાળ જેવો ગાર્તિ કે સતi : : ઘંતિ વિપતેવાં . લવ છુ: ઘરે 2 , અર્થાત–જે સત્પુરુષોના હૃદયમાં પરોપકાર જાગે . છે તેની સર્વ આપત્તિઓ ટળે છે, ને તેને પગલે પગલે સંપત્તિ મળે છે. (121) આ સાંભળીને માળણના પતિએ કહ્યું તું કહે છે તે સત્ય છે; પણ તું ભેળી છે. ખરું કહ્યું છે કે સ્ત્રીની બુદ્ધિ પાનીએ હોય છે. જો હું ત્યાં જઈને એ પ્રમાણે કરું ને રાજાના અનુચરે તે જાણી રાજાને કહે તે મારા પણ તેના જેવા જ હાલ થાય. આવું રાજદ્રોહનું કામ હું કરીશ નહિ. - હવે માળણે કહ્યું- હે પ્રાણેશ, હમણાં પરોપકાર કરવાનો અવસર છે. તેને જીવિતદાન આપ્યાથી પુણ્ય અને મોટો લાભ પ્રાપ્ત થશે. કહ્યું છે કે, ' तीर्थस्नानैन सा शुद्धि-बहुदानैर्न तत्फलं // .. तपोभिरुयैस्तन्नाप्य-मुपकाराबदाप्यते // 122 // ...) અર્થા–ઘણું તીર્થોમાં સ્નાન કર્યાથી તેવી શુદ્ધિ થતી નથી, બહુ દાન દેવાથી તેનું ફળ મળતું નથી, અને ઉગ્ર તપ કર્યાથી તે મળતું નથી, જે બધું ઉપકારથી મળે છે. . (122). તેથી હે સ્વામી, તમે થોડું સાહસ કરીને ત્યાં જાઓ. તમારું કાર્ય ખરેખર સફળ થશે. આમ માળખું બહુ કહ્યા છતાં તેણે જવાની ના પાડી. પોતાના પતિને આ નિશ્ચય સાંભળીને માળણ બોલી: હે સ્વામી! તમે AC. Gunfathals Gius &aradhak Trust

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120