________________ . 68 . જરા પણ દુઃખ ન થતું હોય તો ત્યાં જવાથી શું લાભ? જે નિષ્ઠુર હોય તેના ઉપર સ્નેહ કરવાથી શું ફાયદો पानीयस्य रसः शैत्यं / भोजनस्यादरो रसः // ગાનુ જa: સ્ત્રી પ્રિય વાન રક્ષક : 2 ' અર્થાત–પાણી શીતલ હોય એમાં રસ છે, ભેજન તરફ રુચિ એ રસરૂપ છે, પતિને અનુકૂળ હોય તે સ્ત્રીસંબંધે રસરૂપ છે, દાન તે લક્ષ્મીના વિશે રસરૂપ છે. (16) કુમારે આ પ્રમાણે કહ્યાથી માળણ પુરપ લઈને. કુંવરીના મહેલે ગઈ. પિતાની સખીને પુષ્પ લઈને આવેલી જોઈને કનકવતી બેલી: હે સખી, હવે તું આવી. ભેટ લઈને કેમ આવે છે? હવે મારે ભેટ લેવાને અવસર નથી, કારણકે અત્યારે મને મારા પ્રાણપ્રિય પતિનો વિયોગ થયેલ છે. તેથી મારા મનમાં ઘણું દુઃખ છે. કેની આગળ હું મારું તે દુઃખ વર્ણવું? તું મારી પ્રિય સખી છે એટલે તારી સમક્ષ હું તે વર્ણવું છું. પતિને વિયાગ મને અત્યારે ઝેર સમાન લાગે છે. હવે હું જીવી શકીશ નહિ. આખી રાત મને નિદ્રા આવતી નથી. હું ઝેર ખાઈને. કે દોરડાથી ફાંસો ખાઈને મરવાને વિચાર કરું છું. ખરેખર, અત્યારે દેવ મારા પર કેપેલ છે, કે મારું સર્વ સ્વ મારા પ્રાણનાથ હતા તે તેણે લઈ લીધા છે. મારા પતિ વિના મને જીવવાને જરા પણ આનંદ નથી, તને, સખી, હું વિસરી શકતી નથી. તારે કંઈ પણ અપરાધ કર્યો હોય તા. ક્ષમા કરજે. આજ રાતે હું પ્રાણત્યાગ કરીશ. આટલું કહીને તેણે પવનને કહ્યું: P.P. Ac. Gunrata augum. Saradhak Trust