________________ અર્થા—કોયલ હમેશાં આંબાના ગુણને, ભ્રમર કમળને ગુણને અને રાજહંસ માનસરોવરના ગુણને સંભારે છે. (118) ' તેને પતિ જ્યારે ઘેર આવ્યો ત્યારે તેણે તેને કહ્યું હે સ્વામી, આ કુમારે આપણને ધન વગેરે આપી ખૂબ ઉપકાર કર્યો છે. અત્યારે તેના ઉપકારને બદલે વાળવાને આપણને અવસર મળ્યો છે. કહ્યું છે કે, दो पुरिसे धरउ धरा / अहवा दोहिं हि धारिआ पुहवी // उवयारे जस्स मणो / उवकरिअं जो न विस्सरइ // 119 // અર્થાત–બે પુરુષો પૃથ્વીને ધારણ કરે છે અથવા પૃથ્વીનું ધારણ બે પુરુષોથી થયું છેઃ એક તે જેનું મન ઉપકાર કરવામાં છે અને બીજો પિતા પર ઉપકાર થયે હોય તેને જે ભૂલતો નથી. (110). ઘણુ મનુષ્ય ધનવાન હોય છે પણ ઉદાર હોતા નથી. આ કુમારે બહુ ઉદારતા બતાવી આપણા ઉપર ઉપકાર કર્યો છે. માટે તે સ્વામી ! તમે આ દંડ લઈને જાઓ અને તે કુમારને જિવાડારાત્રિને સમય છે, તેથી ત્યાં જઈને આ દંડથી ધીમે ત્રણ વાર તેને મારશે, તેથી તે સજીવન થશે. પદ્મપુરાણમાં परोपकारः कर्तव्यः / प्राणैरपि धनैरपि // परोपकारनं पुण्यं / न स्याद्यज्ञशतैरपि // 120 // ' અર્થા–પ્રાણના કે ધનના ભેગે પણ પરેપકાર કર જોઈએ. પરેપકાર કર્યાથી જે પુણ્ય થાય છે તે સેંકડે યજ્ઞથી પણ થતું નથી. (12). વળી, P.P. Ac. Gunratgasugum. Saradhak Trust