________________ તે સત્ય હશે; પરંતુ અમે એક મહિનામાં તે દુષ્ટ કમ કરનારને શોધીને આપની સમક્ષ ખડે કરીશું. જો તેમ ન બને તે અમારું સર્વસ્વ લઈને અમને તથા તે પહેરેગીરેને. શૂળીએ ચડાવજે. માટે તેમને એક મહિના સુધી અભયદાન આપે. રાજાએ તેમની વિનંતિ માન્ય કરી એટલે કે પણ હર્ષ પામ્યા. અને તેમણે વેશ્યાઓને યજયકાર ગજળે. વેશ્યાઓની તે પ્રતિજ્ઞા પણ લેકમાં પ્રસિદ્ધ થઈ. તે વેશ્યાઓમાં જે મુખ્ય હતી તેણે સિંદુર લાવીને રાજકુંવરીના પલંગની ચારે બાજુ વેચે. કુંવરીની દાસીએ. પણ હવે વધારે સાવધાન થઈને રાત્રે બરાબર ચોકી કરવા લાગી. રાત પડી એટલે કુંવર પિતાના નિયમ અનુસાર આકાશને રસ્તે ત્યાં આવ્યા. કુંવરીએ તેને કહ્યુંઃ હે સ્વામી !' રાજસભામાં વેશ્યાઓએ મળીને આપને પકડવાની પ્રતિજ્ઞા. કરી છે. તે સાંભળીને કુંવરે જવાબ આપેઃ પ્રિયા ! તે. બાબતમાં તું મનમાં કાંઈ પણ ભય રાખીશ નહિ. રાજકુંવરી. ફરીથી બોલી: તેઓએ મારા પલંગની ચારે બાજુ કપટથી સિંદુર વેરેલું છે, માટે હવે શું થશે તે હું કહી શકતી. નથી. મારી બુદ્ધિ મુંઝાઈ ગઈ છે. વિચાર કરીને આને ઉપાય કરશે. કુંવર કેટલેક વખત ત્યાં રહ્યા પછી માળણને ઘેર જઈને સિંદુરથી ખરડાયેલાં વસ્ત્રો તજીને સ્નાન કરીને નવાં વસ્ત્રો પહેરી ચૌટામાં આવ્યો ને લોકેની વાતો સાંભળવા લાગ્યા. બીજે દિવસે કુંવરીના મહેલમાં મુખ્ય વેશ્યાએ આવીને સિંદુર વરચે પુરુષનાં પગલાં પડેલા જોયાં. તે P.P. Ac. Gunratnasugum. Saradhak Trust