________________ કાન આપ્યા. પેલો માણસ જમીન ઉપર પડેલી પિતાની સેનામહોર લઈને ચાર ગયે. પાછળથી પેલા બીજા માણસે સેનામહોરો મેળવવાની ઈચ્છાથી તે રીંછના કાન આમળ્યા. દૂર ગયા પછી આગલા માણસે પૂછયું: હે મિત્ર, તમને કાંઈ સોનામહોરે મળી ? તેણે જવાબ આપેઃ મિત્ર, આ રીંછ તે મને મારી નાખવા ઈચ્છે છે. આથી પિલાએ કહ્યું તે તું તેને મૂકીને જતો રહે. એમ કહીને વેગથી તે દૂર નાસી ગયો. હવે પલે બીજે માણસ રીંછને મૂકી શક્ત ન હતું કે પકડી રાખી પણ શકતો નહોતે. આમ લેભને વશ થઈને તેણે પારકાનું દુઃખ પિતાના ઉપર લઈ લીધું. વેશ્યાઓ વિચારવા લાગી કે એવી રીતે અમે પણ કીર્તિની ઈચ્છાથી પહેરેગીરેને મૃત્યુમાંથી બચાવવા અમારા ઉપર મૃત્યુ લઈ લીધું. હવે રાજાની પાસેથી કેમ છૂટીશું ? : - આમ તે વેશ્યાઓ ચિંતા કરવા લાગી. રાજા પણ હવે ખૂબ કોષે ભરાયો હતો. સભામાં આવી તેણે વેશ્યાએને બેલાવીને કહ્યુંઃ અરે વેશ્યાઓ, તમે મને એક મહિના સુધી છેતરીને મારું વધારે અપમાન કર્યું છે. તો હવે મારા ક્રોધનું ફળ ચાખો. એમ કહીને તેણે સેનાપતિને તે પહેરેગીરેને અને વેશ્યાઓને તેમનું સર્વસ્વ જપ્ત કર્યા બાદ શળી ઉપર ચડાવવાનો હુકમ આપે. રાજાનાં આ વચને સાંભળી ગ્લાનિ પથરાઈ ગઈ. તેઓ વિચારવા લાગ્યા माता यदि विषं दद्यात् / पिता विक्रीयते सुतं // . राजा हरति सर्वस्वं / पूकर्तव्यं ततः का च // 10 // '. . અર્થાત્ - માતા પુત્રને ઝેર આપે કે પિતા તેને P.P. Ac. Gunratpasu@um. Saradhak Trust